Abtak Media Google News

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને સખત પરિશ્રમી મુખ્યમંત્રી ગણાવ્યા છે અને તેમના આજના જન્મદિન નિમિત્તે ટ્વીટ કરીને તેમના જન્મદિનની શુભકામના પાઠવતા જણાવ્યુ કે, તેઓ વર્ષોથી મારા મૂલ્યવાન સાથીદાર છે. હું તેમના લાંબા જીવન માટે ખુબ ખુબ શુભકામના પાઠવું છું.

મુખ્યમંત્રીએ ટ્વીટ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.