Abtak Media Google News

મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની કાર્યપ્રણાલીએ વખાણતાં સી.આર.પાટીલ

મહુધા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય  સંજયસિંહ મહિડાએ લોકોની સેવા માટે નવતર પહેલ કરી છે.તેઓએ હરતું ફરતું કાર્યાલય શરૂ કર્યું છે. ફરતા ફરતા જન સેવા અને જન સંપર્ક કાર્યાલય -યોજના રથનું પ્રસ્થાન પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજી એ કરાવ્યું હતું.પ્રદેશ પ્રમુખ ભાજપના ધારાસભ્યની નવી સેવાકીય વિચારસરણીની સરહના કરી હતી.    આ પ્રસંગે ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી,પ્રદેશ મહામંત્રી  પ્રદીપસિંહ વાઘેલા, રજનીભાઈ પટેલ સહીત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.