Abtak Media Google News

અનુરાધા પોંડવાલની ભક્તિ સંધ્યામાં ભાવિકોની અભુતપૂર્વ હાજરી: મૌલેશભાઈ ઉકાણીનું હૃદયસ્પર્શી આભાર દર્શન: આજે સમાપન: પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ મહાઆરતીમાં ભાગ લીધો

બાન લેબ્સવાળા મૌલેશભાઈ ઉકાણી અને ડો.નટુભાઈ ઉકાણી પરિવાર દ્વારા તેમના માતા-પિતાની પ્રેરક ઉપસ્િિતમાં યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદય આચાર્યપીઠે શ્રી કૃષ્ણ ચરિતામૃત કાનું અદ્ભૂત અને અલૌકિક આયોજન કરવામાં આવ્યું હતું.

ફિલ્મ જગતની સુપ્રસિધ્ધ ગાયિકા અનુરાધા પોંડવાલ, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્િિતમાં યોજાયેલ મહાઆરતી સો સુચા‚ સમાપન યું છે. ડો.ડાહ્યાભાઈ પટેલ, લાભુબેન પટેલ તા તેઓના બે પુત્ર રત્નો મૌલેશભાઈ, ડો.નટુભાઈ તા સમગ્ર ઉકાણી પરિવારે આચાર્યપીઠે ભાગવત પૂજન કરીને પૂ.જેજેશ્રીને માલ્યાર્પણ કરીને આશીર્વાદ લીધા હતા.કાના અંતિમ દિવસે યા.ગો.વ્રજરાજકુમારજી મહોદયે સારા દિવસો, આનંદના દિવસો, પ્રેમના દિવસો જલ્દી પસાર ઈ જાય છે. વિયોગ, કષ્ટ અને દુ:ખના દિવસો પસાર કરવા કઠિન છે. રાજકોટનું આ અદ્ભૂત આયોજન મારા જીવનના છેલ્લાં શ્ર્વાસ સુધી યાદ રહેશો. અહિં ઉપસ્તિ સૌએ ધર્મપૂર્વક, અનુશાસનપૂર્વક કા શ્રવણ કર્યું છે, ત્યારે આ કાના મંગલ અને શુભ સ્મરણો, વિચારો જીવનમાં પરિવર્તન લાવે એ માટે કાના છેલ્લા દિવસે આપણે નિયમ લઈએ, અહીંી સૌ ભાવિકો શ્રોતાઓએ પાંચ વસ્તુ-વિચારોનું પંચામૃત લઈ જવાનું છે. (૧) અન્નનો કણ કયારેય બગાડશો નહિ, અન્ન દેવતા છે. અન્નનું સન્માન કરીએ, ઠાકોરજીનું આ અર્ધ્યામૃત છે, ક્યારેય ચપ્પલ પહેરીને અન્ન ન ખાવું કે ન બનાવવું. જીવનમાં આ નિયમ તમારી ટેવ બની જવી જોઈએ. (૨) કોઈપણ સ્વ‚પે ગૌમુત્રનું સેવન કરો, ગૌમુત્રમાં અદ્ભૂત ઉર્જા છે. મનમાં પવિત્રતા આવશે, મારી પ્રેરણા અને અનુમતિી મૌલેશભાઈ ઉકાણીએ બાન લેબ્સની પવિત્ર ટેબલેટ બનાવી છે, તેમાંી જે આવક ાય તે શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના નિર્માણ કાર્યમાં દાન આપવામાં આવશે. એવો મૌલેશભાઈનો સંક્લ્પ છે.

મૌલેશભાઈ ઉકાણીનો સેવા ઋણ સ્વીકાર અને આભાર દર્શન

બાન લેબ્સના મૌલેશભાઈ ઉકાણી પરિવાર દ્વારા તેમના માતા-પિતાની ભૂતળ પર હૈયાતીમાં તેઓના સુર્ખો યોજેલ શ્રીકૃષ્ણ ચરિત્રામૃત કાનું ગઈકાલે સુચા‚ સમાપન યું. ઉકાણી પરિવારના સ્વપ્નવત મનોરને સાકાર કરવામાં કૃપા કરનાર પૂ.પા.ગો.૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયશ્રીનો અંતરી આભાર માનતા મૌલેશભાઈએ ભાવુક ઈને સહજતાી કહ્યું કે, શ્રી દ્વારિકાધીશની પ્રેરણાી અમે આપની આંગળી પકડી છે, અમારી આંગળી કયારેય છોડશો નહિ, અહિ દ્વારિકાનગરીમાં આપના સ્વમુખેી પ્રવાહિત યેલ શ્રીકૃષ્ણ કાની દિવ્ય ધારાી અમે સૌ જ્ઞાન વિભુષિત યા છીએ, કાના સાત દિવસ દરમ્યાન મેં મારા માતા-પિતાના ચહેરા પર અવિરત ખુશી જોઈને મને અને મારા સમગ્ર પરિવારને આનંદ યો છે.

આ અલૌકિક અને યાદગાર સત્સંગ આયોજનને સર્વાંગી સફળ બનાવવામાં સહયોગ આપનાર સંબંધિત સર્વેનો આભાર વ્યકત કરતા મૌલેશભાઈએ કહ્યું કે, રાજકોટના પ્રિન્ટ અને ઈલેકટ્રોનીક મિડીયાઓએ અમારા આ આયોજનને વ્યાપક ફલક ઉપર મૂકવા કલ્પાતિત સ્વયંભૂ સહયોગ આપ્યો છે. હું કોઈ પ્રેસ મિડીયાની મુલાકાતે ગયો ની, વિનંતી કરી ની છતાં મારા પરિવારને પોતાનો પરિવાર માનીને મને સહયોગ આપ્યો છે, મને ઘણા પત્રકાર મિત્રોના ફોન પણ આવતા કે, “તમે શાંતિી કા સાંભળો, કંઈ કામકાજ હોય તો અમને કહેજો મિડીયા જગતની આ લાગણીઓનો હું ઋણ સ્વીકાર કરીને આભાર વ્યકત કરતા આનંદ અનુભવું છું.

આ આયોજનને કૃષ્ણાભિમુખ કરવામાં કરવામાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સેવા સહયોગ આપનાર ઈશ્ર્વરીયા ગામના કૃષ્ણપ્રેમી સરપંચ રોહિતભાઈ ચાવડા સહિત સમગ્ર ગ્રામજનોએ સહૃદયી સહયોગ આપ્યો, તેઓ માને છે કે, આ દિવ્ય કાની અમારા ગામની ભૂમિ પાવન ઈ છે, ગ્રામજનોની આ વિશાળ દ્રષ્ટિને વંદન કરું છું, તેઓ સર્વેનો આભારનો ભાવ વ્યકત કરું છું. વિવિધ વ્યવસમાં સાત દિવસ સુધી ખડેપગે સેવાઓ આપનાર વલ્લભ યુ ઓર્ગેનાઈઝેશનની ટીમ, કૃષ્ણ પરિવાર, બાન લેબ પરિવાર, જીનીયસ સ્કુલના ડી.વી.મહેતા તા રાજકોટની સામાજિક સંસ કલબ યુ-વીના મિત્રોની સેવાઓનું ઋણ સ્વીકાર કરીને અંતરી આભારમાનું છું. સાત દિવસ દરમિયાન કોઈને ભોજન, કામાં બેઠક સંબંધી, પ્રવેશ દ્વારે કંઈ પણ તકલીફ પડી હોય, કંઈ ખોટું લાગ્યું હોય તો હું ક્ષમા માગુ છું, મને માફ કરશો.

શ્રી કૃષ્ણ કથાની સાથે સાથે

  •   બે સુરા જીવની સંસારમાં ક્યાંય શાતિ ની.
  •   જે કામ કાયદો ન કરી શકે તે કામ કા કરી શકે છે.
  •   ભ્રમ અને માન્યતાના વાદળને દૂર કરીને સત્યના સુરજને ભાગવત બહાર લાવે છે.
  •   મોહની રાત્રીમાં ઊંઘતા જીવને શ્રી કૃષ્ણની વેણું જગાડે છે.
  •   ૐ કાર પરમાત્માનું સ્વપ છે, ૐ કારનો નાદ ગોપી ગીતમાં છે.
  •   સમાજના દંભી માણસો બહાસુર રાક્ષસના વારસદારો છે.
  •   પ્રર્શ્ર્નાનું નહિ, પૂર્ણ વિરામનું નામ ભાગવત છે, સયી સમાધાન સુધીની યાત્રા છે.
  •   કૃષ્ણાવતારના અધુરા કાર્યો મહાપ્રભુજીએ વલ્લભાવતારમાં પૂર્ણ કર્યા છે.
  •   જેનું પ્રદર્શન અને અભિવ્યક્તિ છે, તે પ્રેમ ની વિકાર છે.
  •   કૃષ્ણ દર્શનની તાયાગ્નિ હોય ત્યારે લૌકિક કામનાઓ આપો આપ બળી જાય છે.
  •  જ્યાં શબ્દની સીમાઓ પૂરી ાય છે ત્યાંી ભાવની સીમાઓ ય છે.
  •   સંતની ક્ષણ અને અન્નનો કણ કયારેય બરબાદ ન કરો.
  •  જન્મ, બીજ બહુ મોટી સંભવના છે, બાળક સંભવના છે.
  •   વિચાર કરવાવાળાની કમી ની, આચરણ કરવાવાળાની અછત છે, વિચાર ફળ છે, આચરણ સુગંધ છે.
  •   નિંદા એવા લોકોની ાય છે, જે સફળ છે.
  •   “આંધળાનો દિકરો આંધળો આ વાકયે મહાભારત સર્જર્યું
  •   શ્રીમદ ભાગવતની ભવિષ્યવાણી મુજબ વર્તમાન માનવ સમાજમાં પરિવર્તન આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.