Abtak Media Google News

જો તમે ઓફિસમાં જોબ કરતાં હોય તો તમને સૌથી મોટો પ્રશ્ન કપડાં નો રહે છે. દરરોજ અલગ અલગ કપડાં ક્યાં પ્રકારના પહેરવા તેમાં જીન્સ પહેરવું, ડ્રેસ પહેરવો કે પછી કુર્તિ પહેરવી અને જો પહેરીએ તો પણ ક્યાં પ્રકારની પહેરાવી તે સૌથી મોટો પ્રશ્ન બની રહે છે.

જો તમે ઓફિસમાં બધાથી અલગ અને હટકે દેખાવ માંગો છો તો આ સ્ટાઇલિસ્ટ કુર્તિઝ તમને એક અલગ જ લૂક આપશે. કુર્તિ માત્ર એક જ પ્રકારની નથી હોતી પરંતુ અલગ અલગ ઘણા પ્રકારની બજારમાં કુર્તિઓ જોવા મળે છે. જે નીચે મુજબ છે….

  1. તમે ઓફિસમાં કોલર વળી કુર્તીઝ પણ ટ્રાઈ કરી સકો છો…

    Not-Only-Office-Formal-Western-Kurti-Will-Also-Give-You-A-Stylish-Touch
    not-only-office-formal-western-kurti-will-also-give-you-a-stylish-touch
  2. પ્લાઝોની સાથે કુર્તી પહેરવાથી એ તમને એક સ્ટાઇલિસ્ટ લૂક આપે છે. આ ટાઈપની કુર્તી નો ક્રેઝ પણ અત્યારે બજારમાં વધુ જોવા મળે છે.

    Not-Only-Office-Formal-Western-Kurti-Will-Also-Give-You-A-Stylish-Touch
    not-only-office-formal-western-kurti-will-also-give-you-a-stylish-touch
  3. જીન્સ ની સાથે ફૂલ લોંગ કુર્તી પહેરવાથી તે તમને એક હટકે લૂક આપે છે. હાલમાં છોકરીઓની સૌથી મનપાસન્દગી ની સ્ટાઈલ છે.

    Not-Only-Office-Formal-Western-Kurti-Will-Also-Give-You-A-Stylish-Touch
    not-only-office-formal-western-kurti-will-also-give-you-a-stylish-touch
  4. અપ-ડાઉન સ્ટાઈલ કુર્તીઝ. આ કુર્તી તમને સૌથી સુંદર અને સ્ટાઇલિસ્ટ દેખાડવામાં મદદરૂપ થશે.

    Not-Only-Office-Formal-Western-Kurti-Will-Also-Give-You-A-Stylish-Touch
    not-only-office-formal-western-kurti-will-also-give-you-a-stylish-touch

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.