Abtak Media Google News

રીલાયાનસ જીઓના નામથી હાલ ભાગ્યે જ કોઈ પરિચિત નહિ હોઈ. જીઓ અને જીઓની સેવાઓથી લોકો આકર્ષિત થતા હોય છે. આઈપીએલ 2023માં જીઓ સિનેમા દ્વારા વિવિધ ભાષાઓમાં પ્રસારણ કરવામાં આવ્યું હતુ ત્યારે આજે અમે તમને એવા પ્લાન જણાવવા જઈ રહ્યા છીએ જે સંગીત પ્રેમીઓ માટે બનાવવામાં આવ્યા છે. આ પ્લાન્સ સાથે તમને JioSaavn Pro સબસ્ક્રિપ્શન મળશે.

મ્યુઝીક લવર્સ માટે jio એક ધમાકેદાર પ્લાન લઈને આવ્યો છે. આ પ્લાન્સની કિંમત રૂ.269 થી શરૂ થાય છે. રિલાયન્સ જિયો આવા પાંચ પ્રીપેડ પ્લાન ઓફર કરે છે જે JioSaavn Pro સબસ્ક્રિપ્શન સાથે આવે છે. ટેલિકોમ કંપનીનો આ પ્લાન યુઝર્સને ડેટા, કોલિંગ બેનિફિટ અને મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ JioSaavnનું મફત સબ્સ્ક્રિપ્શન આપે છે. એટલે હવે કોઈ પણ એડ વગર તમે સાંભળી શકશો તમારા મનપસંદ ગીતો…

૧.) રૂ. 269નો પ્લાનઃ 28 દિવસ માટે માન્ય

100873360

ડેટા: 1.5GB પ્રતિ દિવસ
SMS: દરરોજ 100 SMS
વૉઇસ કૉલ્સ: બધા નેટવર્ક્સ પર અમર્યાદિત વૉઇસ કૉલ્સ
લાભ: મફત JioSaavn Pro સબ્સ્ક્રિપ્શન, અમર્યાદિત 5G ડેટા, JioSuite એપ્લિકેશન્સની ઍક્સેસ

૨) રૂ. 529નો પ્લાનઃ 56 દિવસ માટે માન્ય

ડેટા: 1.5GB પ્રતિ દિવસ
SMS: દરરોજ 100 SMS
વૉઇસ કૉલ્સ: બધા નેટવર્ક્સ પર અમર્યાદિત વૉઇસ કૉલ્સ
લાભ: મફત JioSaavn Pro સબ્સ્ક્રિપ્શન, અમર્યાદિત 5G ડેટા, JioSuite એપ્લિકેશન્સની ઍક્સેસ

૩) રૂ. 739નો પ્લાનઃ 84 દિવસ માટે માન્ય

ડેટા: 1.5GB પ્રતિ દિવસ
SMS: દરરોજ 100 SMS
વૉઇસ કૉલ્સ: બધા નેટવર્ક્સ પર અમર્યાદિત વૉઇસ કૉલ્સ
લાભ: મફત JioSaavn Pro સબ્સ્ક્રિપ્શન, અમર્યાદિત 5G ડેટા, JioSuite એપ્લિકેશન્સની ઍક્સેસ

૪) 589 રૂપિયાનો પ્લાનઃ 56 દિવસ માટે માન્ય

ડેટા: 2GB પ્રતિ દિવસ
SMS: દરરોજ 100 SMS
વૉઇસ કૉલ્સ: બધા નેટવર્ક્સ પર અમર્યાદિત વૉઇસ કૉલ્સ
લાભ: મફત JioSaavn Pro સબ્સ્ક્રિપ્શન, અમર્યાદિત 5G ડેટા, JioSuite એપ્લિકેશન્સની ઍક્સેસ

૫) 789 રૂપિયાનો પ્લાન: 84 દિવસ માટે માન્ય

100873287

ડેટા: 2GB પ્રતિ દિવસ
SMS: દરરોજ 100 SMS
વૉઇસ કૉલ્સ: બધા નેટવર્ક્સ પર અમર્યાદિત વૉઇસ કૉલ્સ
લાભ: મફત JioSaavn Pro સબ્સ્ક્રિપ્શન, અમર્યાદિત 5G ડેટા, JioSuite એપ્લિકેશન્સની ઍક્સેસ

>> કેવી રીતે મેળવશો jio savan પર સબસ્ક્રિપ્શન

આ JioSaavn બંડલ રિચાર્જ પ્લાન્સ Google Pay, Paytm અને Reliance Jioની અધિકૃત વેબસાઇટ અને એપ્લિકેશન સહિત તમામ રિચાર્જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આમાંથી કોઈ એક પ્લાન પસંદ કર્યા પછી, ગ્રાહકો JioSaavn એપ ડાઉનલોડ કરી શકે છે અને તેમના Jio મોબાઈલ નંબર વડે સાઈન-ઈન કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.