Abtak Media Google News

કબડ્ડીનો જન્મ તામિલનાડુમાં યો હતો. બાંગ્લાદેશમાં કબડ્ડીને રાષ્ટ્રીય રમતનો દરજ્જો મળ્યો છે, આ રમતમાં જલવો તો હરિયાણાના ખેલાડીઓનો જ છે. પ્રો કબડ્ડીમાં ટીમોની સ્િિત જોઈને તો એવું જ લાગી રહ્યું છે.૨૮ જુલાઈી શરૂ ઈ રહેલી લીગની પાંચમી સિઝનમાં રમનારી ટીમોમાંી એવી કોઈ ટીમ ની, જેમાં હરિયાણાનો ખેલાડી ના હોય.પ્રો કબડ્ડી સિઝન પાંચમા કુલ ૧૨ ટીમના ૧૪૪ ખેલાડીઓમાંી ૧૦૫ ખેલાડી હરિયાણાના છે એટલું જ નહીં, હરિયાણાના ૧૨ ખેલાડી એવા છે, જેને રૂ. ૫૦ લાખ કે તેી વધુ રકમે ખરીદવામાં આવ્યા છે.સૌી વધુ કિંમત રોહતકના ચમારિયા ગામના દીપક નિવાસ હુડ્ડાની છે, જેને પુનેરી પલટને રૂ. ૭૨ લાખમાં ખરીદ્યો છે.ઈરાનના સ્ટાર ઓલરાઉન્ડર મિરાજ શેખ પ્રો કબડ્ડી લીગ (પીકેએલ)ની પાંચમી સિઝન માટે દબંગ દિલ્હીનો કેપ્ટન હશે. દબંગ દિલ્હીએ ગઈ કાલે આ અંગેની જાહેરાત કરી હતી.આ સિઝનમાં દબંગ દિલ્હી ૨૯ જુલાઈએ જયપુક પિન્ક પેર્ન્સ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.પોતાની અને ટીમની રણનીતિઓ અંગે મિરાજે કહ્યું, ટીમ મજબૂત લાગી રહી છે અને અમારી પાસે આ લાંબી સિઝનમાં અંત સુધી જળવાઈ રહેવા માટે યુવા અને ફિટ ખેલાડીઓ છે.ડિફેન્સ, અટેક અને ઓલરાઉન્ડ ફોર્મમાં અમારી પાસે કુશળ અને અનુભવી ખેલાડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.