Abtak Media Google News

ઓખા સાગર “સુરક્ષા કવચ” અભીયાન અર્તગત મરીન પોલીસ ઓખાનું સફળ ઓપરેશન (ઓખી ના દરીયામાંથી માચ્છીમારી “સાઈ સંજર” બોટ આર.ડી.એક્ષના જથ્થા સાથે પકડી) ઓખા મંડળ દેવભૂમી દ્વારકા માં સાગર કવચ અભીયાન અર્તગત ઓખા મરીન પોલીસની પેટ્રોલીંગ બોટ દ્વારા ૨૪ કલાકનું પેટ્રોલીંગ ચાલુ હોય.

Advertisement

Okha Rdx Photoત્યારે આજ રોજ રાત્રીના ત્રણ વાગ્યાની આસપાસ એક સકાસ્પદ માચ્છીમારી બોટ ”સાંઈ સંજર આઈ.એન.ડી, જી.જે. ૧૧-એમ,એમ.-૮૬૦૧ ઓખાના કીનારાથી થોડે દુર જોવા મળી હતી, ત્યારે આ બોટ ને ટેક ઓવર કરી મરીન પોલીસ ના જવાનો દ્વારા તેના ખલાસીની પુચ્છ પરછ કરવા માં આવ્યું હતું.

ત્યારે આ બોટ શંકા સ્પદ જણાતા તે બોટનું સધના ચેકીટ કરતા તેમાંથી આર.ડી.એક્ષનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી, ત્યારે આ બોટને ઓખા બંદર ઉપર લાવવામાં આવી હતી. ત્યાં આ કોસ ગાર્ડ જવાનુ નુ એક મોકડ્રીલ હોવાનું માલુમ પડતા સવએ હાસકારો અનુભવ્યો હતો. ત્યારે ઓખા મરીન પોલીસની આ કામગીરી ને કોસગાર્ડ બીરદાવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.