Abtak Media Google News

ધોરાજીમાં ચમાલીયામાં રહેતા શકીલ ગનીભાઈ પીંજારાને રાજકોટ આરઆર સેલના મનીષભાઈ વરુએ રેડ કરી ૩૦ બોટલ ઈંગ્લીશ દારૂ સાથે પકડી પાડેલ. આ સાથે એક મોબાઈલ મળી કુલ ૧૦,૦૦૦ના મુદામાલ સાથે આરોપીની અટકાયત કરી હતી. આ બનાવની તપાસ બીટ જમાદાર લાલજીભાઈ ચલાવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.