Abtak Media Google News

સુરેન્દ્રનગર શહેરના પોલીસ સ્ટેશનમાં અરજીને આધારે પુછપરછ માટે લાવેલ યુવક કશ્યપ રાવલના પોલીસ કસ્ટડીમાં મોતનો મામલે નિર્ણય લેવાયો હતો. થોડા સમય પહેલા જિલ્લા ના કશ્યપ રાવલ નામ ના યુવાન સામે સુરેન્દ્રનગર બી ડિવિજન ખાતે અરજી કરવા માં આવી હતી.ત્યારે પોલીસ દવારા આ અરજી ની પૂછપરછ માટે આ કશ્યપ રાવલ નામ ના યુવાન ને ઉપાડવા માં આવીયો હતો.

ત્યારે આ યુવાન ની આંખો દિવસ પૂછપરછ કરવા માં આવી હતી. ત્યારે રાત્રી દરમિયાન આ કશ્યપ રાવલ નામ ના યુવાન નું કોઈ કારણો અવસાર મોત નીપજ્યું હતું.ત્યારે પરિવાર દવારા પોલીસ માર માં કારણે મોત નિપજ્યા નો આક્ષેપ કરવા માં આવીયો હતો.જેના પગલે યુવાન નો મૃતદેહ ફોરેન્સિક થાળ અર્થે રાજકોટ ખસેડવા માં આવીયો હતો.અને જ્યાં સુધી પોલીસ વિરૂદ્ધ ફરિયાદ ના નોંધાય ત્યાં સુધી પરિવાર એ ડેડ બોડી સ્વીકારવા ની ના પાડી હતી.

ત્યારે સમગ્ર જિલ્લા ના ભદેવો દવારા આ બાબતે કડક કાર્યવાહી હાથ ધરવા અને તાપસ કરવા રજુઆત કરવા માં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર એ આ બાબતે ખાતરી આપતા આ યુઆન ના પરિવારે મૃત ધેહ સ્વીકર્યો હતો. ત્યારે ગઈ કાલે જિલ્લા પોલીસ વડાએ આ બાબતે ગંભીરતા બતાવી પીએસઆઇ સહીત ૪ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા. સસ્પેન્ડ કરાયેલ પોલીસ કર્મચારીઓ પીએસઆઈ ડોડીયા, એએસઆઈ – કેશાભાઇ, એએસઆઈ- દેવીસિંહ,  હેડ કોન્સ્ટેબલ –  દિગપાલસિંહ  અગાઉ પણ બી ડિવિઝન પોલીસ ના કારણે અન્ય યુવાને કેફી પીણું પી લીધું હતું.

સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથક છેલ્લા કેટલાક સમયથી ચર્ચા માં રહ્યું છે.ત્યારે આગાવ સુરેન્દ્રનગર આંબેડકર નગર માં રહતા યુવાન ને ખોટી રીતે પોલીસ દ્વારા હેરાન કરવા માં આવતા અને યુવાન ને સગપણ માટે જોવા આવીયા હોય અને પોલીસ ઘેર જઇ તારા ઘર માં જુગાર ચાલે છે.તેમ કહી ને ઘર ની તલાશી લેતા કોઈ પણ જાત નો જુગર યુવાન ના ઘર માંથી પકડાયો ના હતો.ત્યારે જોવા આવેલ ક્ધયા પક્ષ દવારા આ બનાવ બનવા ના કારણે યુવાન સાથે સગપણ કરવા ની ના પાડી હતી. ત્યારે યુવાન ને આ બાબત લાગી આવતા યુવાને પોતા ના ઘેર માં જેરી પીણું પી આત્મ હત્યા નો પ્રયાસ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.