Abtak Media Google News

ક્ષત્રિય સમાજનું ગૌરવ પુષ્પરાજસિંહજી જાડેજાનું બહુમાન

હડમતીયા તેમજ પડધરી અને સમગ્ર ક્ષત્રિય સમાજનું ગૌરવ એવા  પુષ્પરાજસિંહજી નરેન્દ્રસિંહજી જાડેજા મુ.હડમતીયા હાલ જામનગર.જામનગર જિલ્લા કોર્ટ માં ફરજ બજાવતા જેવોએ હાઇકોર્ટ દ્વારા લેવાયેલ સિવિલ જજની પરીક્ષા ઉત્રીણ કરી પસંદગી પામી હડમતીયા ગામે તેમનૂ ઢોલ નગારા સાથે ગામના લોકોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમ જ ક્ષત્રિય સમાજનું ગૌરવ અને પડધરી તાલુકાનું ગૌરવ પુષ્પરાજ સિંહ જાડેજા એ નામ રોશન કર્યું હતું. હડમતીયા ખાતે સમાજ વાડીએ તેમનું ફૂલહાર તોરા કરી મોમેટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની અંદર સમાજના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો બોહડી સંખ્યા ની અંદર ઉપસ્થિત રહ્યા હતા ને પુષ્પરાજસિંહજીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની અંદર છત્રીય સમાજના યુવાનોને પુષ્પરાજસિંહજી ની જેમ તમામ પરીક્ષાઓમાંથી પાસ થઈ અને ક્ષત્રિય સમાજનું નામ રોશન કરે શ્રી પુષ્પરાજસિંહજી જાડેજા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.્આ પ્રશંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તેમજ અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ પ્રમુખ પીટી જાડેજા હર્ધ્રોલ સમાજ પ્રમુખ પથુભા દાજી રાજભા જાડેજા લગ્ધીરસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ જાડેજા હઠુભા જાડેજા હરદેવસિંહ જાડેજા હેમભા જાડેજા ઘનુભા જાડેજા ભીખુભા જાડેજા ભાનુભા ઝાલા જયપાલસિંહ સરવૈયા યોગ્રજસિંહ ચુડાસમા ચંદ્રસિંહ જાડેજા ભગીરથસિંહ જાડેજા કરની સેના પ્રમુખ મહિપાલ સિંહ જાડેજા ભગીરથસિંહ જાડેજા રણજીતસિંહ જાડેજા સરપંચ પડધરી તાલુકા આગેવાનો ધ્રોલ તાલુકાના આગેવાનો તેમજ ટંકારા તાલુકા આગેવાનો તેમનાં જમાઈ શ્રીઓ આજુ બાજુના ગામોમાંથી પધારેલ સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.