બગસરા એસટી ડેપોમાં અમરેલી જેતપુર મીની બસ માં પેસેન્જરને ધક્કા મારી અને બેસવાનું સૂત્ર સાર્થક બન્યું પહેલા સરકાર દ્વારા એસટી રોકો હાથ ઊંચો કરો અને બસમાં બેસો તેવું સૂત્ર બહાર પાડ્યું હતું પણ અત્યારે કંઈક ઊલટું જ છે બસ ને ધક્કા મારો અને પછી બસમાં બેસો એ સૂત્રની સાર્થક કરી બતાવ્યું જે તસરમાં નજરે પડે છે.
Trending
- ક્યારેય વિચાર્યું છે કે કીબોર્ડ પર alphabets આડાઅવળાં શા માટે હોઈ છે..!
- શરીરમાં કેટલું લોહી હોવું જોઈએ…લોહીની કમી દૂર કરવા શું ખાવું જોઈએ?
- રાજ્યભરમાં પેટ્રોલ-ડિઝલ પંપ પર દરોડા: 16 પર ગેરરીતિ, દંડ વસૂલાયો
- મેરિટાઇમ સેક્ટરમાં ગુજરાતની અગ્રેસરતા: CM ભૂપેન્દ્ર પટેલ
- આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ: માનવીના ચંદ્ર પરના પ્રથમ પગલાની અવિસ્મરણીય ગાથા
- પ્રાદેશિક કમિશનર ઘવલ પંડયાએ શિહોર નગરપાલિકાના વિકાસ કાર્યોની સમીક્ષા કરી
- ઈરાન : ભયાનક બસ અકસ્માતમાં 21 લોકોના મોત , 34 ઘાયલ
- ઈડરમાં સગીરા પર ગેંગરેપ: બાળકને જન્મ આપતા ચકચાર, બે યુવકો જેલભેગા