Abtak Media Google News

વોર્ડનં. ૧૦ના કોંગી કોપારેટર મનસુખ કાલરીયાની ગ્રાન્ટમાંથી વિમલનગર-૨, રંગોળી બેલેગા વિસ્તાર આસ-પાસ પેવિંગ બ્લોકનું કામ મંજુર થતા સ્થાનિક આગેવાનો ભરતભાઈ મહેતા તથા વર્ષેાબેન મેધાણીના હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું

આ પ્રસંગે સ્થાનિક્ અગ્રણીઓ ચીરાગભાઈ માંડવીયા, દિપકભાઈ ડોડીયા, અરવિંદભાઈ મેધપરા, શૈલેષભાઈ ધકાણ, જીતુભાઈ ભડાણીયા, રાજુભાઈ સેજાણી, કાન્તીભાઈ ચાંગેલા, વસંતભાઈ દૂદાણી, જગદીશભાઈ શેઠ, જીજ્ઞાબેન ઠાકર વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.