Share Facebook Twitter WhatsApp પૂજા જોશી એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી છે. તેણી કલર્સ ગુજરાતી પર પ્રસારિત થતી ગુજરાતી સિટકોમ આ ફેમિલી કોમેડી ચેમાં ચારુ શાસ્ત્રીની ભૂમિકા માટે અને કલર્સ ગુજરાતી શો કુમકુમ ના પગલા પડયામાં કુમકુમની ભૂમિકા માટે જાણીતી છે. Pooja Joshi