Abtak Media Google News

ફિલ્મ જગત માટે ઓસ્કાર એવોર્ડ વિશ્વનો સૌથી મોટો એવોર્ડ માનવામાં આવે છે. દુનિયાના કોઈ પણ દેશના ફિલ્મમેકર માટે ઓસ્કાર એવોર્ડમાં જવું એક સપનું હોય છે. કોરોના મહામારીને કારણે, 93મોં ઓસ્કાર એવોર્ડ આ વર્ષેના મધ્યમાં 25 એપ્રિલ 2021ના ​​રોજ Los Angelesના Dolby Theatreમાં યોજાશે. 93મોં ઓસ્કાર એવોર્ડનું નોમિનેશન લિસ્ટ ગઈકાલે પ્રિયંકા ચોપડા અને નિક જોનસએ જાહેર કરી હતી.

93મો ઓસ્કાર એવોર્ડનું નોમિનેશન જોતા એવું જણાય છે કે, આ વખતનો ઓસ્કાર એવોર્ડ એક નવો ઇતિહાસ રચશે. એવોર્ડ્સના ઇતિહાસમાં પ્રથમ વખત, એકથી વધુ મહિલાઓને શ્રેષ્ઠ નિર્દેશક કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. જેમાં ચાઇનીસ ફિલ્મમેકર “Chloé Zhao”ની ફિલ્મ “Nomadland”અને બ્રિટિશ ફિલ્મમેકર “Emerald Fennell”ની ફિલ્મ “Promising Young Woman”નો સમાવેશ થયો છે.

ઓસ્કાર એવોર્ડના લિસ્ટમાં પેહલી વાર મુસ્લિમ અભિનેતા “Riz Ahmed”ને તેની ફિલ્મ “Sound of Metal”માટે નોમિનેશન પ્રાપ્ત થયું છે. ઓસ્કાર અવૉર્ડમાં 23 પ્રકારની કેટેગરી રાખવામાં આવી છે. દરેક કેટેગરીમાં 5 નોમિનેશન કરેલા છે. એ 5 નોમિનેટર માંથી દરેક એક કેટેગરીમાં કોઈ એક ઓસ્કાર એવોર્ડ લઈ જશે.

93માં ઓસ્કાર એવોર્ડનું નોમિનેશન લિસ્ટ.

સૌથી શ્રેષ્ઠ ફિલ્મો:
“ધ ફાધર”
“જુદાશ અને ધ બ્લેક મેસેહ”
“મંક”
“મીનારી”
“નોમાંડલેન્ડ ”
“પ્રોમિસિંગ યંગ વુમન”
“સાઉન્ડ ઓફ મેટલ”
“ધ ટ્રેન ઓફ ધ શિકાગો 7”

સૌથી શ્રેષ્ઠ નિર્દેશક:
લી ઈસ્સાક ચુંગ, “મીનારી”
ઈમરેલ્ડ ફેનેલ, “પ્રોમિસિંગ યંગ વુમન”
ડેવિડ ફિન્ચર, “મંક”
છુલ્યો ઝયો, “નોમાંડલેન્ડ”
થોમસ વિન્ટરબેર્ગ, “અનોધર રોઉન્ડ”

સૌથી શ્રેષ્ઠ અભિનેતા:
રીઝ અહેમદ, “સાઉન્ડ ઓફ મેટલ”
ચાડવિક બોઝમેન, “મા રૈનેસ બ્લેક બોટોમ”
એન્થની હોપકિન્સ, “ધ ફાધર”
ગેરી ઓલ્ડમેન, “મંક”
સ્ટીવન યેઉન, “મીનારી”

સૌથી શ્રેષ્ઠ અભિનેત્રી:
વિયોલ ડેવિસ, “મા રૈનેસ બ્લેક બોટોમ”
અન્દ્રા ડે, “ધ યુનાટેડ સ્ટેટ વર્શીષ. બિલી હોલીડે”
વાનીસા કિર્બ્લી, “પીસીશ ઓફ અ વુમન”
ફ્રેન્સીસ એમસી ડોરમોન્ડ, “નોમાંડલેન્ડ”
કૅરી મુલિગન, “પ્રોમિસિંગ યંગ વુમન”

સૌથી શ્રેષ્ઠ સહાયક અભિનેતા:
સાચા બારોન કોહેન, “ધ ટ્રેન ઓફ ધ શિકાગો 7”
ડેનિયલ કાલુયા, “મા રૈનેસ બ્લેક બોટોમ”
લેસ્લી ઓડોમ જુનિયર, “વન નાઇટ ઈન મામી”
પોલ રાશિ, “સાઉન્ડ ઓફ મેટલ”
લકેઇથ સ્ટેનફિઈલ્ડ, “જુદાશ અને ધ બ્લેક મેસેહ”

સૌથી શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી:
મરીયા બકાલોવા, “બોરટ સબક્યુન્ટ મૂવીફિલ્મ”
ગ્લેન કલોઝ, “હિલબિલી એલજી”
ઓલિવીયા કૉમન, “ધ ફાધર”
અમાન્ડા સેફ્રીએદ, “મંક”
યુહ-જંગ યૌન, “મીનારી”

ઓરિજિનલ સ્ક્રિનપ્લે:
“જુદાશ અને ધ બ્લેક મેસેહ”
“મીનારી”
“પ્રોમિસિંગ યંગ વુમન”
“સાઉન્ડ ઓફ મેટલ”
“ધ ટ્રેન ઓફ ધ શિકાગો 7”

એડેપ્શન સ્ક્રિનપ્લેય:
“બોરટ સબક્યુન્ટ મૂવીફિલ્મ”
“ધ ફાધર”
“નોમાંડલેન્ડ”
“વન નાઇટ ઈન મામી”
“ધ વાઇટ ટાઇગર”

કાર્ટૂન ફીચર ફિલ્મ:
“ઓનવર્ડ ”
“ઓવર ધ મૂન”
“અ શૌન ધ શિપ મૂવી:ફર્માગેડોન”
“સોંલ”
“વોલ્ફવોલ્ક્ર્સ”

પ્રોડકશન ડિઝાઇન:
“ધ ફાધર”
“મંક”
“મા રૈનેસ બ્લેક બોટોમ”
“ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ”
“ટેનેટ”

કપડાં ડિઝાઇન:
“ઈમ્મા”
“મા રૈનેસ બ્લેક બોટોમ”
“મંક”
“મૂલન”
“પીનોછીઓ”

સૌથી શ્રેષ્ઠ છબીકલા:
સીન બૉબ્બીટ્ટ, “જુદાશ અને ધ બ્લેક મેસેહ”
એરિક મેસસૅમિડ્ટ, “મંક”
ડારીસઝ વોલ્સ્કી, “ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ”
જોશુઆ જેમ્સ રિચાર્ડસ, “નોમાંડલેન્ડ”
ફેડોન પાપમિકેલ, “ધ ટ્રેન ઓફ ધ શિકાગો 7”

સૌથી શ્રેષ્ઠ ફિલ્મ એડિટ:
“ધ ફાધર”
“નોમાંડલેન્ડ ”
“પ્રોમિસિંગ યંગ વુમન”
“સાઉન્ડ ઓફ મેટલ”
“ધ ટ્રેન ઓફ ધ શિકાગો 7”

સૌથી શ્રેષ્ઠ મેકઅપ:
“ઈમ્મા”
“હિલબિલી એલજી”
“મા રૈનેસ બ્લેક બોટોમ”
“મંક”
“પીનોછીઓ”

સૌથી શ્રેષ્ઠ અવાજ:
“ગ્રેહાઉન્ડ”
“મંક”
“ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ”
“સોંલ”
“સાઉન્ડ ઓફ મેટલ”

સૌથી શ્રેષ્ઠ વિઝયુઅલ ઇફેક્ટસ:
“લવ એન્ડ મોન્સ્ટર્સ”
“ધ મીડનાઈટ સ્કાય”
“મૂલન”
“ધ વન એન્ડ ઓન્લી ઇવન”
“ટેનેટ”

સૌથી શ્રેષ્ઠ બેકગ્રાઉન્ડ સ્કોર:
“ડા ફાઈવ બ્લડસ”
“મંક”
“મીનારી”
“ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ”
“સોંલ”

સૌથી શ્રેષ્ઠ ગીત:
“હુંસાવિક” (“યુરોવિઝન સોન્ગ કોન્ટેસ્ટ: ધ સ્ટોરી ઓફ ફાયર સાગા”)
“ફાઈટ ફોર યુ” (“જુદાશ અને ધ બ્લેક મેસેહ”)
“લો સી (સીન)” (“ધ લાઈફ અહેડ”)
“સ્પીક નાવ” (“વન નાઇટ ઈન મામી”)
“હીયર માય વોઇસ” (“ધ ટ્રેન ઓફ ધ શિકાગો 7”)

ડોક્યુમેન્ટરી ફીચર:
“કલેકટીવે”
“ક્રિપ કેમ્પ”
“ધ મોલ એજેન્ટ”
“માય ઓક્ટોપસ ટીચર”
“ટાઇમ”

આંતરરાષ્ટ્રીય ફીચર:
“અનોધર રાઉન્ડ,” ડેનમાર્ક.
“બેટર ડે” હોંગકોંગ.
“કલેકટીવે,” રોમાનિયા.
“ધ મેન વું સોલ્ડ હિસ સ્કિન,” તુનિસિયા.
“ક્યુઓ વેડીશ,ઐડા?” બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિના.

એનિમેટેડ શોર્ટ:
“બુરો ”
“જીનિયસ લોકી”
“ઈફ એનીથીંગ હેપન્સ” આઈ લવ યુ.
“ઓપેરા”
“યસ-પીપલ”

ડોક્યુમેન્ટરી શોર્ટ:
“કોલેટ્ટે”
“અ કોન્સર્ટો ઇસ અ કનવરજેશન ”
“ડુ નોટ સ્પ્લિટ”
“હન્ગર વોર્ડ”
“અ લવ સોન્ગ ફોર લતાશા”

લાઈવ -એકશન શોર્ટ:
“ફીલિંગ થ્રોટ”
“ધ લેટર રૂમ”
“ધ પ્રેઝન્ટ”
“ટુ ડીસ્ટન્ટ સ્ટ્રેન્જર્સ”
“વાઈટ આઈ ”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.