Abtak Media Google News

દેવાયત ખવડનો લોકડાયરો, સન્માન સમારોહ, મહા મહાપ્રસાદનું આયોજન

રાજગોર બ્રાહ્મણ યુથ કલબ દ્વારા રક્ષાબંધનના દિવસે યોજાનાર કાર્યક્રમ બાબતે ‘અબતક’ મીડીયાની શુભેચ્છા મુલાકાતે આવેલા સંસ્થાના આગેવાનોએ વિશેષ વિગતો આપી હતી.

Untitled 1 151

રાજગોર બ્રાહ્મણ યુથ કલબ દ્વારા દર વર્ષે રક્ષાબંધનના દિવસે જ્ઞાતિ સ્નેહમિલન સાથો સાથ સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં દેવાયતભાઇ ખવડનો  લોકડાયરો અને મહાપ્રસાદ નો કાર્યક્રમ રક્ષાબંધનને તા. 11 નેગુરુવારના રોજ સાંજે 4 થી 9 સુધીનો કાર્યક્રમ પ્રમુખ સ્વામી ઓડિટરિયમ રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. રાજગોર બ્રાહ્મણ યુથ કલબના તમામ કમીટી મેમ્બર આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તન,મન અને ધનથી મહેનત કરી છે તો તમામ રાજગોર બ્રાહ્મણ સમાજને આ કાર્યક્રમમાં હાજર રહેવા પ્રમુખ સંજયભાઇ દવે, મહામંત્રી કશ્યપભાઇ દવે, ઉપપ્રમુખ લલીતભાઇ ઘાંઘિયા, કેતનભાઇ બોરીસાગર અને ધર્મેશભાઇ મહેતા, ખજાનચી અલ્પેશભાઇ રવિયા, સહખજાનચી દિલીપભાઇ દવે, સહમંત્રી અનીલભાઇ જોશી, આશિષભાઇ મહેતા, યોગેશભાઇ મહેતા, સંગઠન મંત્રી હરેશભાઇ જોશી, સંજયભાઇ જોશી, સલાહકાર સમીતીના જસ્મિનભાઇ માઢક, અજયભાઇ જોશી, ચીમનભાઇ સાંકળીયા, જયંતભાઇ મહેતા, વેબ ડેવલોપર ભવિકભાઇ મંડીર, મીડીયા સેલના દિનેશભાઇ બોરીસાગર અને અભિષેકભાઇ ધાંધીયા, તેમજ કમીટી મેમ્બર જતીનભાઇ મહેતા, નરેન્દ્રભાઇ ધ્રાંગડ, શૈલેશભાઇ દવે, ધીરેનભાઇ પુરોહિત, અશ્ર્વિનભાઇ  જોશી, ભાવિકભાઇ પંડયા, પંકજ ચાઁવ, અરુણભાઇ દવે, કેતનભાઇ બોરીસાગર, શશીકાંતભાઇ જોશી, ચિરાગભાઇ બોરીસાગર, ગોરધનભાઇ બામટા, નૈમિષભાઇ શિલુ, સાગરભાઇ તેરૈયા તમામ દ્વારા પધારવા હાર્દિક અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.