Abtak Media Google News

તા. ૨-૧૨: પ્રાંત કાર્યક્રમમાં સવારે ૫.૩૦ કલાકે પૂ. મહંત સ્વામીનું આગમન, રાત્રી કાર્યક્રમમાં ૭.૩૦ નુતન નીલકંઠવર્ણીમંડપ ઉદધાટન

તા. ૩-૧૨: પ્રાંત પૂજા દર્શન

તા. ૪-૧૨: પ્રાંત પૂજાદર્શન , રાત્રિ કાર્યક્રમ સ્વયંસેવક પ્રેરણા સમારોહ

તા. ૫-૧૨: પ્રાંત પૂજાદર્શન, સ્વામીનારાયણ નગર ઉદધાટન , રાત્રિ કાર્યક્રમ ઉદધાટન સભા, સંત પ્રવચન: પૂ. આદર્શજીવન સ્વામી સાહિત્ય સંગત: શ્રી ભીખુદાન ગઢવી

તા. ૬-૧૨: પ્રાંત પૂજાદર્શન , રાત્રિ કાર્યક્રમ વિરાટ મહિલા સંમેલન

તા. ૭-૧૨: પ્રાંત  પૂજા દર્શન,  રાત્રિ કાર્યક્રમ નૃત્યનાટિકા: સંત પરમ હિતકારી

તા. ૮-૧૨: પ્રાંત પૂજા દર્શન, રાત્રિ કાર્યક્રમ સંત પ્રવચન: પૂ. બ્રહ્મવિહારી સ્વામી, સહાયક સન્માન સમારોહ

તા. ૯-૧૨: પ્રાંત પ્રાંત પૂજા દર્શન, રાત્રિ કાર્યક્રમ સૂર સંગત: શ્રી કીર્તિદાન ગઢવી, શ્રી ઓસમાણ મીર

તા. ૧૦-૧૨: પ્રાત પૂજાદર્શન, શ્રી સ્વામીનારાયણ વિશ્ર્વશાંતિ મહાયજ્ઞ, રાત્રિ કાર્યક્રમ નૃત્યનાટિકા: રાજકોટ સત્સંગ ગાથા

તા. ૧૧-૧ર: પ્રાંત પૂજાદર્શન, શ્રી સ્વામીનારાયણ વિશ્ર્વશાંતિ મહાયજ્ઞ, રાત્રિ કાર્યક્રમ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉદધોષ સમારોહ

તા. ૧૨-૧૨: પ્રાંત પૂજાદર્શન, શ્રી સ્વામીનારાયણ વિશ્ર્વશાંતિ મહાયજ્ઞ, રાત્રિ કાર્યક્રમ કીર્તન આરાધના

તા. ૧૩-૧૨: પ્રાંત પૂજાદર્શન, ભાગવતી દીક્ષા સમારોહ, રાત્રિ કાર્યક્રમ સંત પ્રવચન, પૂ. આનંદસ્વરુપ સ્વામી, હાસ્ય સંગત: શ્રી સાંઇરામ દવે, શ્રી સુખદેવભાઇ ધામેલીયા

તા. ૧૪-૧૨: પ્રાંત પૂજાદર્શન, રાજકોટ મંદિર દ્વિદશાબ્દી મહોત્સવ પાટોત્સવવિધિ તથા  ઉત્તમોત્તમ મહાભિષેકવિધિ, રાત્રિ કાર્યક્રમ સંત પ્રવચન- પૂ. બ્રહ્મદર્શન સ્વામી, સાહિત્ય સંગત- શ્રી રાજભા ગઢવી

તા. ૧૫-૧૨: પ્રાંત: પૂજાદર્શન, રાત્રિ કાર્યક્રમ જન્મજયંતિ સમારોહ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.