Abtak Media Google News

રાજકોટની પ્રખ્યાત પુજારા ટેલીકોમ આજે લોકોના હૃદયમાં ઘર કરી બેસી છે મોબાઈલ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે ગ્રાહકોની પ્રથમ પસંદગી બન્યું પુજારા ટેલીકોમ ત્યારે ગોંડલ રોડ ખાતે તેમનું નવું સોપાન ફ્લેગશિપ સ્ટોર પુજારા ટેલીકોમનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદ્ધાટન સમારોહમાં રાહીલભાઈ પૂજારા તેમજ પૂજારા ટેલિકોમ પરિવારે હાજરી આપી હતી ફ્લેગશીપ સ્ટોરની શરૂવાત એ યોગેશભાઈ પૂજારાનું સ્વપ્ન હતું ગ્રાહકો ના પ્રેમ ને ધ્યાન માં રાખી એકજ જગ્યા પરથી બધીજ બ્રાન્ડના મોબાઈલ ફોનસ એને ઇલેકટ્રોનિક ગેજેટ્સ મળી રહે સૌરાષ્ટ્ર માં આવો સ્ટોર બીજે ક્યાંય જોવા ન મળી શકે તેવી અમારી આશા છે.

Dsc 1004

પુજારા ટેલીકોમના અમિતભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગોંડલ રોડ ખાતે આવેલો અમારો પુજારા ટેલીકોમનો સ્ટોર છેલ્લા 11 વર્ષથી કાર્યરત છે ગ્રાહકોના આ પ્રેમને અમે આવકાર્યો છે ત્યારે પુજારા ટેલીકોમનું નવું સોપાન અહીં નવ નિર્માણ થયું એમ પણ કહી શકાય ફ્લેગશિપ સ્ટોર તરીકે રૂપાંતરિત કર્યું  છે અમારા ચેરમેન યોગેશભાઈ પુજારાનું જે સ્વપ્ન હતું તે આજે પૂર્ણ થયું છે રાજકોટના નાગરિકોને તેમની મનપસંદ મોબાઈલ ઇલેકટ્રોનિક ગેજેટસ એક જ જગ્યા પર મળી રહે તે હેતુથી અમે આ ફ્લેગશીપ સ્ટોર શરૂ કર્યો છે અમને ખાત્રી છે કે અમે જે ગ્રાહકો માટે અહીં સુવિધાઓ આપે છે અને સર્વિસ આપી રહ્યા છીએ તે સૌરાષ્ટ્ર ખાતે અન્ય કોઈપણ જગ્યાએ મળી શકે તેમ શક્ય નથી એવી અમને આશા છે ગ્રાહકો અહીં ટચ એન્ડ ફિલ સાથે કોઈપણ પ્રોડક્ટ ખરીદી શકે છે સ્માર્ટ ટીવી હોય કે પછી પ્રીમિયમ બ્રાન્ડના મોબાઇલ જોય દરેક વસ્તુ નું લાઈવ ડેમો અહીં દેવામાં આવે છે અવનવી ઓફર ડિસ્કાઉન્ટ કેસબેક ફાઇનાન્સ ની સુવિધાઓ અને ગ્રાહકોને દિવાળી ફેસ્ટિવલ નું ધ્યાનમાં  રાખી અને દરેક ગ્રાહક ને કંઈક મળે તે ખુશ થઈ અને પુજારા ટેલીકોમ સ્ટોર પરથી ખુશ થઈ ને જાય એવી અમે તૈયારીઓ કરી રાખેલી છે અમારા માનવંતા ગ્રાહકોના અપાર પ્રેમને લીધે જ રાજકોટમાં 11 સ્ટોર છે ત્યારે આખા ગુજરાતમાં અમારા 120 સ્ટોર કાર્યરત છે આજે પુજારા પરિવારએ ગુજરાતનું પોતાનો પરિવાર બની ચૂક્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.