Abtak Media Google News

અમરેલીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સૌથી બગસરા, લીલીયા, લાઠી, બાબરા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.અમરેલીમાં કલાકોમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. હજુ પણ અહીં સતત વરસાદ વરસી રહ્યો છે.

Advertisement


© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.