Abtak Media Google News

શહેરના તમામ વિસ્તારોમા રખડતા-ભટકતા પશુનો બેસુમાર ત્રાસ

રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી દ્રારા શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે.છેલ્લા એક સપ્તાહમાં   હુડકો ચોકડી, રણુંજા મંદીર, કોઠારીયા એનિમલ હોસ્ટેલ, કોઠારીયા ગાય સોલવન્ટ ફાટક તથા આજુબાજુમાંથી 9 પશુઓ, સરિતા વિહાર મેઈન રોડ, અવધનો ઢાળીયો, મવડી એનિમલ હોસ્ટેલ પાસે, કણકોટ પાટીયા, મોટા મવા, શ્યામપાર્ક, પુનીતનગર તથા આજુબાજુમાંથી 19 પશુઓ, ગ્રીનપાર્ક, કોઠારીયા ચોકડી, સરદાર હોસ્પીટલ પાસે, દેવપરા રોડ, તથા આજુબાજુમાંથી 0  પશુઓ, રૈયા ગાર્બેજ મેઈન રોડ, રૈયાગામ, 25 વારીયા, ઓસ્કાર સિટી, એ.જી.  ચોક, મનહરપુરગામ મેઈન રોડ, ભારતીનગર, રૈયાધાર, ગોપાલચોક, શાસ્ત્રીનગર, મરવાડીવાસ, નંદીપાર્ક, જ્યોતીનગર, જીવંતીકાનગર, ગોપાલચોક, કૈલાશપાર્ક મેઈન રોડ તથા આજુબાજુમાંથી 40  પશુઓ, રવિનગર, કુવાડવા, ડી માર્ટ સામે, શ્રી રામ સોસાયટી, નરસિંહનગર, માલધારી સોસાયટી, દુધસાગર રોડ, રાજારામ સોસાયટી, ભગવતીપરા, જયજ વાન જયકીશાન, તીરૂપતી સોસાયટી, નવાગામ, શીવમ સોસાયટી, સંતકબીર રોડ, મનહર સોસાયટી, માલધારી સોસાયટી, માર્કેટીંગયાર્ડ ક્વાર્ટર, પેડક રોડ, વેલનાથપરા તથા આજુબાજુમાંથી 44  પશુઓ, તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 227 પશુઓ પકડવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.