રાજકોટ: લાડકી એન.એકસના શો રૂમનું નવા રંગરૂપ સાથે દબદબાભેર શુભારંભ

તદન નવી જ ડિઝાઇનમાં વનપીસ, પેટણી, પટોળા, ડ્રેસ, ચણિયાચોળી, કુર્તિ ડિઝાઇનર સાડી ઉપલબ્ધ

રાજકોટમાં લાડકી એન.એકસ શો રૂમ છેલ્લા 33 વર્ષથી ઉપલબ્ધ છે. લાકડી એન.એકસના પાંચ શો રૂમ રાજકોટમાં છે. જેમાં યાજ્ઞીક રોડ પર આવેલ લાડકી એન.એકસ. શો રૂમનો  શુભારંભ કરેલ છે. જેમાં અલગ અલગ ડિઝાઇનની સાડી, પેટણી, પટોળા, ડિઝાઇનર સાડી ઉપલબ્ધ છે.યાજ્ઞીક રોડ પર આવેલ લાડકી એન. એકસ શો રૂમનો શુભારંભ કર્યો છે.

શો રૂમમાં હાલમાં નવરાત્રી આગામી સમયમાં દિવાળી, લગ્નની સીઝન આવી રહી છે. ત્યારે નવા શો રૂમની અંરદ અલગ અલગ ડિઝાઇનની સાડી, પેટણી, પટોળા, આ સિવાય ડ્રેસ, ચણિયા ચોળી, વનપીસ, ગાઉન, ક્રોપ ટોપ, કુર્તિ આ બધી વસ્તુ તદ્દન નવી જ ડિઝાઇનમાં ઉ5લબ્ધ છે. લાડકી એન.એકસના લાખાજીરાજ રોડ પર ત્રણ અને યાજ્ઞીક રોડ પર બે શો રૂમ ઉપલબ્ધ છે. હાલમાં સૌથી વધુ વનપીસ, ક્રોપ ટોપ, સરારા, ગરારા, પેટણી, પટોળાની ખરીદી વધુ કરે છે. અજયભાઇ કુંડલીયાએ  જણાવ્યું હતું  કે ગ્રાહકોનો આભાર માન્યો અન આ સાથે ગ્રાહકોનો પણ સાથ સહકાર મળી રહ્યો છે. લાડકી એન એકસના નવા શો રૂમમાં પણ વધ સહયોગ મળી રહે એવી ગ્રાહક પાસે અપેક્ષા છે.

33 વર્ષથી લાડકી એન.એકસ શો રૂમ ઉપલબ્ધ: અજય કુંડલીયા

લાડકી એન એકસના માલીક અજયભાઇ કુંડલીયાએ ‘અબતક’ મીડીયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા 33 વર્ષથી રેડીમેઇડ કાપડના બિઝનેસ સાથે સંકળાયેલ છે.

રેડિમેઇડનો યુગ જ અજયભાઇ કુંડલીયા લાવ્યા છે. હાલમાં વનપીસ, ક્રોપ ટોપ, પેટણી, પટોળા, ડિઝાઇન સાડીની વધુ ખરીદી થાય છે