Abtak Media Google News

રાયપુરમાં ઓલ ઈન્ડીયા સિકલીગર શિખ પ્રીમીયર લીગ રાયપૂર ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ગુજરાતમાંથી રાજુલાની ખાલસા ટીમે ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ૮ રાજયોમાંથી ૨૬ ટીમો મેદાનમાં ઉતરી હતી જેમાં ફાઈનલમાં ગુજરાત ખાલસા અને મહારાષ્ટ્રની બડનેરા ટીમ ઉતરી હતી. મહારાષ્ટ્ર બડનેરા ટીમ વિનર બની હતી જયારે ગુજરાત ખાલસા રનર્સઅપ બની હતી. રનર્સઅપ બનેલી ગુજરાતનાં રાજુલાની ટીમ ખાલસાના રાસપાલસિંહને એવોર્ડ આપી સન્માનીત કરાયા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.