Abtak Media Google News

હોસ્પિટલ ચોકમાં મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો એકઠાં થઇ ટ્રાફિક વોર્ડન દ્વારા હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાની અને બીન જરૂરી હેરાન કરતા હોવાના આક્ષેપ કરી રિક્ષા ચાલકો ટ્રાફિક ઓફિસ ખાતે જઇ ઉગ્ર રજૂઆત કરી હતી.000 5રિક્ષા ચાલકોએ હોસ્પિટલ ચોક ખાતે ટાફિક વોર્ડન વિ‚ધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.