Abtak Media Google News

ગઇકાલે રવિવારે રાત્રેે ચાંદના દિદાર થતા આજે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઇદની ઉજવણી કરવામાં આવી હતી. સવારે મસ્જીદોમાં ખાસ નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઇદની મુબારક બાદી પાઠવી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.