Abtak Media Google News

 

Screenshot 8 1 જામનગર જીલ્લા પંચાયતમાં  નવા હોદેદારોની વરણી કરાઇ છે . જીલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે અનુચિત જનજાતિ માટે અનામત હોવાથી એક જ વિકલ્પ હોય તેથી પ્રમુખ નિશ્ચિત છે. મૈયબેન રબારીને પ્રમુખ પદે ,  ઉપપ્રમુખ પદ માટે હસમુખ કણઝારીયાની વરણી કરાઈ છે .Whatsapp Image 2023 09 13 At 12.36.37

જીલ્લા પંચાયતમા કુલ 24 બેઠક પૈકી ભાજપના 18 સભ્યો છે. કારોબારી સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન જેઠાભાઈ અધેરા તથા શાસક પક્ષના નેતા તરીકે જગદીશ સંઘાણીને તક મળી છે . સામાજીક ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન મેધજી ચાવડા યથાવત રહ્યા છે .

 

સાગર સંઘાણી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.