Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વરચ્છમતા જળવાઇ રહે તે હેતુથી જાહેરમાં કોઇ૫ણ સ્થંળે કચરો ફેકવા ૫ર પ્રતિબંઘ કરેલ હોવા છતા અમુક આસામી/દુકાનદારો દ્વારા જાહેર રસ્તા૫માં, મુખ્ય માર્ગોમાં તેમજ સર્કલમાં કચરો, એંઠવાડ, ફેકવામાં આવતા નિચેની વિગતે વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ તેમજ પ્રતિબંઘીત પ્લાોસ્ટીકક બેગ્ઝ જપ્તા કરવામાં આવેલ છે.

Img 20180612 115246
વન વીક વન રોડ સફાઇ ઝુંબેશના ભાગ રૂપે માન. કમિશ્નગર સાહેબના આદેશ અન્વવયે વેસ્ટક ઝોન ખાતે આવેલ રૈયા રોડ (રૈયા ચોકડી થી રૈયા ગામ સુધી) ૫ર આજરોજ વન-ડે- વન રોડ કાર્યક્રમ અંતર્ગત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટર શાખા દ્વારા રૈયા રોડ વિસ્તાજર ની સફાઇ કુલ ૧૦ સફાઇ કામદારો તેમજ ૧ ટ્રેકટર સાથે રાખીને ઝુંબેશ રૂપે સફાઇ કામગીરી કરવામાં આવેલ છે.

Img 20180612 Wa0005
રૈયા રોડ વિસ્તાાર સફાઇ થયા બાદ જાહેરમાં કચરો ફેંકવા સબબ અને પ્રતિબંઘીત પ્લા સ્ટીાકનો વ૫રાશ કરવા સબબ કુલ ૧૧ આસામીઓ પાસેથી કુલ રૂપીયા ૩,૮૫૦/- (ત્રણ હજાર આઠસો ૫ચાસ પુરા) વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ તેમજ ૪ કીલો પ્રતિબંઘીત પ્લા્સ્ટીકક જપ્ત કરવામાં આવેલ. ઉ૫રોકત કામગીરીમાં મુખ્યીત્વેે રૈયા રોડ વિસ્તાંર ૫ર આવેલ દુકાનો માં પાન–માવા પ્લા સ્ટીકક રાખવા સબબ વહિવટી ચાર્જ વસુલ કરેલ. વધુમાં રૈયા રોડ પર આવેલ કુલ ૧૦ પાન માવા દુકાનો પાણીના પાઉચ માટે ચેક કરતા એકપણ સ્થળ પર પાણીના પાઉચ મળેલ નથી અને પાણીના પાઉચ બંધ થયેલ છે.
ઉ૫રોકત કામગીરી કમિશ્નર સાહેબશ્રી તેમજ નાયબ કમિશ્નેરશ્રી જાડેજા સાહેબ ના આદેશ અન્વ યે નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવર ની દેખરેખમા મદદનીશ ૫ર્યાવરણ ઇજનેર રાકેશ શાહ ની હાજરીમાં સેનેટરી ઇન્પે ની કટર મનોજ વાઘેલા, અને સેનેટરી ઇબ. સન્પેયેિ કટર ઉદયભાઇ, બાલાભાઇ દ્વારા કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.