Abtak Media Google News

રાજ્ય સરકારના જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ દરમ્યાન વિવિધ ૪૧ જેટલા રસ્તા મકાન પુલના કામો રૂ ૨૬૭૨૨.૧૧ લાખના  ખર્ચે હાથ ધરવામાં આવ્યા હતા. આ કામોમાં ૬ માર્ગીય રસ્તો-૧ રૂ. ૧૭૦૦.૩૮ લાખ, ચારમાર્ગીય રસ્તો -૨, રૂ. ૧૧૯૩૫.૬ લાખ, ૧૦ મિટર પહોળા રસ્તાના કામ-૧, રૂ ૧૬૨.૯૪ લાખ રી-સરફેઈસ એન્ડ સ્ટ્રેન્નિંગ કામ-૨૭, રૂ ૨૮૭૦.૫૮ લાખ, મોટા પુલો-૩ રૂ. ૪૫૯૮.૪૯ લાખ, બેજોડ મકાનો -૬, રૂ ૪૯૦૩.૫૫ લાખના ખર્ચે હાથ ધરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.