Abtak Media Google News

ઐતિહાસિક અને ઝડપી નિર્ણયો લઈ રહેલી ‚પાણી સરકારના વખાણ ચોમેરી ઈ રહ્યાં છે. ‚પાણી સરકારે ટૂંકાગાળામાં ૩૦૦ મહત્વના નિર્ણયો લીધા છે. જયારે સેવાસેતુ કાર્યક્રમના માધ્યમી ૪૦ લાખ લોક પ્રશ્ર્નોનો નિકાલ કર્યો છે. આ સિધ્ધીના પરિણામે આગામી વિધાનસભા ચૂંટણીમાં ‚પાણીને જ મુખ્યમંત્રી પદ માટે ભાજપ પ્રોજેકટ કરશે. ગત વર્ષે ૮ ઓગસ્ટે ગુજરાતના મુખ્યમંત્રી પદની જવાબદારી વિજયભાઈ ‚પાણીએ સંભાળી હતી. તેમને ભાજપે રાતોરાત આ જવાબદારી સોંપી દેતા આ વાત કેટલાકને આંચકાજનક લાગી હતી. ત્યારે હવે તેમના કાર્યકાળમાં ગુજરાતમાં શિક્ષણી લઈ મહેસુલી ક્ષેત્રે લેવાયેલા મહત્વના નિર્ણયો અગત્યના સાબીત યા છે.

જેી વિજયભાઈ ‚પાણીની આગેવાનીમાં જ ચૂંટણી લડવાનો નિર્ણય ભાજપ દ્વારા લેવાયો છે. વિજયભાઈ ‚પાણી બિન વિવાદિત નેતા ગણવામાં આવે છે. તેમની કામગીરી પણ પ્રસંશનીય હોવાનું મનાય છે. ૧૫૦ પ્લસનો ટાર્ગેટ પુરો કરવા ભાજપ વિજયભાઈ ‚પાણીને વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પ્રોજેકટ કરશે. ભાજપે ૨૯ માર્ચી જ ૧૫૦ી વધુ બેઠકો ઉપર વિજય મેળવવા ચૂંટણી પ્રચારની તૈયારી શ‚ કરી દીધી હતી. ‚પાણી સરકારની પારદર્શકતા અને સંવેદનશીલતાી આગામી સમયમાં પણ ભાજપની જીતના ભણકારો વાગી રહ્યાં છે. ‚પાણી સરકારે ભ્રષ્ટાચારની સામેની લડાઈમાં ૩ હજારી વધુ કર્મચારીઓની ટ્રાન્સફર કરી છે.

ડિજિટલાઇઝેશની સાક્ષરતા અને મહિલા સશક્તિકરણની દિશામાં સહકાર ક્ષેત્ર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા તરફ આગળ વધી રહ્યું છે. જેના ભાગરૂપે ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેંક્સ ફેડરેશન દ્વારા મિશન ી શક્તિની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુના હસ્તે મિશનનું લોન્ચિંગ કરાયું હતું. એ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇએ જણાવ્યું હતું કે,ડિજિટલાઇઝેશન એ બદલાતા સમયની જરૂરિયાત છે. ગુજરાતમાં શિક્ષણ, કૃષિ, મહિલા ઉત્કર્ષ, ન્યાય જેવા અનેક ક્ષેત્રે ડિજિટલાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનની ડિજિટલ ઇન્ડિયા માટેની દૂરંદેશી સમગ્ર દેશમાં અમલી બની રહી છે અને ડિજિટલાઇઝેશન કી દેશ મહાસત્તા બનશે તેવી આશા છે. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું હતું કે,મહિલાઓ ડિજિટલ ક્રાંતિમાં સહભાગી બનશે તો એક સામાજિક ક્રાંતિ આવશે.

મહિલાઓને સહકારી સંસઓ અવા બેંકમાંી મોબાઇલ અને ટેબલેટ્સ આપી ડિજિટલ ક્રાંતિ સો જોડી મહિલાઓનું સશક્તિકરણ કરવાની કટિબદ્ધતા સરકાર અને સહકાર ક્ષેત્ર દ્વારા દર્શાવવામાં આવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે,સહકારી ક્ષેત્રમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ દેશ અને સમાજને નવી દિશામાં આગળ વધારશે. ગુજરાત ઇ-ગવર્નન્સ અને ડિજિટલાઇઝેશનના અનેક પ્રયોગ કરી રહ્યું છે. ધો-૧૨ પાસ કરનારા ચાર લાખ વિર્દ્યાીઓને આઠ હજાર રૂપિયાનું ટેબલેટ એક હજાર રૂ.માં આપવા સરકારે રૂ. ૨૫૦ કરોડની ફાળવણી કરી છે. જેી આ વિર્દ્યાીઓની મુઠ્ઠીમાં દુનિયા આવી શકે. રાજ્યની સરકારી શાળાના ધો-સાત અને આઠમાં ૨૫૦૦ ડિજિટલ વર્ગો કરવાનું આયોજન કર્યું છે. છાત્રો માત્ર ટેબલેટ લઇને શાળામાં અભ્યાસ કરીને ભાર વિનાના ભણતરની ઉક્તિને ર્સાક કરશે. સરકારી શાળાઓને ખાનગી શાળા કરતા વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર સરકારે કર્યો છે. મહિલાઓને ખરા ર્અમાં સશક્ત કરવાના મુદ્દે તેમણે કહ્યું હતું કે,રાજ્ય સરકારે મહિલાઓ માટે સાણંદ ખાતે જીઆઇડીસી બનાવવાનું આયોજન કર્યું છે. જેનું ઉદઘાટન આગામી અઠવાડિયે શે. આ જીઆઇડીસી મહિલાઓને ઔદ્યોગિક ક્ષેત્રે સશક્ત બનાવશે. મહિલાઓની સુરક્ષા માટે સરકારે ૫૭ હજાર કરોડની ફાળવણી કરી છે અને ૬૫૩ યોજનાઓ આપી છે. ૨૭૦ નવી મહિલા અદાલતોને મંજૂરી આપી છે. આ કાર્યક્રમમાં ઉપસ્તિ કેન્દ્રિય રેલવે મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન દેશમાં ડિજિટલ ક્રાંતિ લાવવાની દિશામાં કામ કરી રહ્યા છે. કેમ કે તેનાી છેવાડાના માનવીના જીવનમાં પણ પરિવર્તન આવી શકશે. નાગરિકો પોતાના હામાં રહેલા ટચુકડા મોબાઇલી દુનિયાભરની માહિતી મેળવીને માહિતગાર તો શે જ, સો સો તેમની સભાનતા અને જાગરૂકતા પણ વધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.