Abtak Media Google News

ઇડર તાલુકાના ચોંટાસણ ગામે દૂધ પશુપાલકો એ સાબરડેરી એ નક્કી કરેલા ભાવ વધારાનો વિરોધ દર્શાવ્યો.ચોંટાસણ ગામના દૂધ પશુપાલકો એ સાબરડેરી દ્વારા નક્કી કરેલા ૩.૩૦ ℅ ભાવ વધારાના વિરોધમા રસ્તા પર દૂધ ઢોળી વિરોધ કર્યો.

Whatsapp Image 2018 06 22 At 9.38.11 Pm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.