Abtak Media Google News

ઈડર શહેરની પ્રગતિશીલ સંસ્થા શ્રી કે.એમ.પટેલ વિધામંદિર ઈડર છેલ્લા દસ વર્ષથી જિલ્લા કક્ષાએ નામના મેળવી રહી છે ચાલુ વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્બારા માર્ચ – ૨૦૧૯ મા લેવાયેલ પરીક્ષામા આજે ૯-૫-૨૦૧૯ ના રોજ જાહેર થયેલ પરિણામમા શાળાનુ પરિણામ ૯૨.૯૭ % રહ્યુ છે આખા સાબરકાંઠા જીલ્લામા એ ગ્રેડ મા માત્ર બે જ વિધાર્થીઓ સ્થાન મેળવ્યુ છે આ બંને વિધાર્થીઓ આજ શાળા શ્રી કે.એમ. પટેલ વિધામંદિરમા છેલ્લા સાત વર્ષથી અભ્યાસ કરે છે જેમા જોઇએ તો…

પ્રથમ – ગાંધી જૈમિન જી. ગ્રેડ A1 – ભૌતિક વિજ્ઞાન – ૧૦૦ –  ગણિત – ૯૯ – રસાયણ – ૯૮ – =૩૦૦-૨૯૭ – ૯૯%

દ્રિતિય – પરમાર મનિષ એ. –  ગ્રેડ A1 – ભૌતિક વિજ્ઞાન – ૯૫ , ગણિત – ૯૯ , રસાયણ – ૯૭  કુલ = ૩૦૦ – ૨૯૧ – ૯૭%

તૃતિય – ચૌધરી સાગર બી. ગ્રેડ – A2 – ભૌતિક વિજ્ઞાન – ૯૧ , ગણિત – ૯૬ , રસાયણ – ૯૩ – કુલ – ૩૦૦ – ૨૮૦ = ૯૩ %

Whatsapp Image 2019 05 09 At 12.55.38 Pmઉપરોક્ત ત્રણેય વિધાર્થીઓ jee મેઇન્સ exam મા પણ ક્વોલિફાઇડ થયેલ અને ગુજકેટ મા પણ ત્રણેય વિધાર્થીઓ અનુક્રમે ૧૧૦ , ૧૧૦.૫૦ , ૧૦૧.૭૫ ગુણ ૧૨૦ માંથી મેળવી શાળાનુ ગૌરવ વધારેલ છે શાળાના આચાર્યશ્રી કિરણભાઈ પટેલ તથા સ્ટાફે તમામ વિધાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષકશ્રિઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.