Abtak Media Google News

ધોરાજીનાં પત્રકારો દ્વારા સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે ધોરાજીના સરદાર ચોક ખાતે પ્રેસ રીપોર્ટરો ભોલાભાઈ સોલંકી, ધમેન્દ્ર બાબરીયા, મુન્નાફભાઈ બકાલી અલ્પેશભાઈ ત્રિવેદી સહિતનાઓએ સરદારશ્રીને હારતોરા કરેલ આ તકે અમેરીકા પધારેલ એન.આર.આઈ. તારકભાઈ પટેલ ખાસ સરદારશ્રીને હારતોરા કરેલ હતા આ તકે અમેરીકન નાગરીક તારક પટેલએ જણાવેલ કે અમો દર વર્ષ અમેરીકામાં પણ સરદારશ્રીની છબીને પુષ્પાંજલી કરે છે. આ વર્ષે ખાસ અમેરીકાથી ખાસ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા પધારેલ હતા અને ધોરાજી ખાતે તારકભાઈ પટેલનું પત્રકારોએ ભવ્ય સન્માન કરેલ હતું.

Advertisement

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.