Abtak Media Google News

નવુ મોડલ BS4

– રોયલ એનફીલ્ડ હિમાલયન બાઇકને બીએસ ૪ નોમ્સ મુજબ તૈયાર કરવામાં આવી છે. સરકારી અપ્રૂવલને કારણે આ બાઇકની ડિલિવરી એપ્રિલથી શ‚ થઇ નહી. પરંતુ હવે રોયલ એનફિલ્ડ હિમાલયનું નવુ મોડલ માર્કેટમાં વેચાણ માટે તૈયાર છે તેમજ આ નવા મોડલની સ્પાય ફોટોગ્રાફ સામે આવ્યા છે.

ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ :

– ઇન્ટરનેટ પર આવી નવી બાઇકનો ફોટો વાઇરલ થઇ ગયો છે તેમજ ફ્યુલ ઇજેક્ટેડ વર્જન પણ જલદીથી ભારતમાં લોન્ચ થઇ શકે છે.

– હેંડલબાર ક્લેમ્પ અને ફ્યુલ લિડને છોડી આ બાઇકમાં કોઇ વધુ ફેરફાર કરવામાં આવ્યા નથી.

શું છે તેની ખાસીયત અને કિંમત

– રોયલ એનફીલ્ડ હિમાલયના આ અપડેટેડ વર્જનમાં કંપનીએ ૪૧૧ સીસીનું એયર કુલ્ડ એન્જિન લગાવેલું છે.

– એન્જિન ૬૫૦૦ આરપીએમ

– ૨૪.૫ બી એચપીનો પાવર

– ૪૨૫૦ આરપીએમ

– ૩૨ ન્યુટન મી.થી વધુ ટોર્ક જનરેટ

– ૫ સ્પીડ ગિયર બોક્સ

– આ નવી બાઇક ઓગસ્ટમાં વેચાણ શરૂ થવાની શક્યતા છે. જેની અંદાજીત કિંમત ૨ લાખ ‚પિયાની આસપાસ હોઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.