Abtak Media Google News

રિયલ લાઈફના બાજીરાવ અને મસ્તાની એટલેકે ‘દીપવીર’લગ્નના તાતણે તો બંધાય ગ્યાં છે. દીપિકા-રણવીરનાં બંનેએ ગઈ 14-15 નવેમ્બરે ઈટાલીના લેક કોમો ખાતે ખાનગી સ્તરે આયોજિત લગ્નસ મારંભમાં સાત ફેરા ફર્યાં હતાં.

8Fadcfc82Ee70F33D773847C713D485Aદીપવીરે તેમના લગ્ન પછી ગઈ કાલે સોશિયલ મીડિયામાં તેમના લગ્નની તસવીરો શેયર કરી હતી અને એને બહુ જબરદસ્ત પ્રતિભાવ મળ્યો છે. કોંકણી અને સિંધી રિવાજ પ્રમાણે થયેલા આ લગ્નમાં દીપિકા અને રણવીર બંને જબરદસ્ત ખૂબસુરત લાગતા હતા.

2Fe9F3364446Fcccf08Cf0B044E845C4

દીપિકાએ તેનાં ઈન્સ્ટાગ્રામ પર એની મેહંદી સેરેમનીની તસવીરો પોસ્ટ કરી છે. મેહંદીની રસમ વખતની તસવીરોમાં બંને ને માનમૂકીને નાચતા પણ જોઈ સકો છો.

3950Ad8D381E31Ac3B5C25321D6A93A8

દીપિકા-રણવીર હવે બેંગલુરુમાં બુધવારે અને મુંબઈમાં 28 નવેમ્બરે રીસેપ્શન પાર્ટી આપવાનાં છે.

415C8Fcc0523D4C5A04Aea47708552Df

મહેંદીની રસમમાં ‘મસ્તાની’ ‘બાજીરાવ’ની થઈ ને નાચી

De343D3D237A473C51C8F0A01837Bc73

4F5C9Deaf3Cac8A41252E33825D9C5A2

જુઓ ‘દીપવીર’નાં લગ્ન – મેહંદી વિધિની કેટલીક તસવીરો

E929D0A3505Cabee86Bbe32474900Cdf

Aa9707Cfac1F02B5Fad225Bfd1268E1C

A49Fb892E05976Fe8Fe55765Ea90A6D8C6Ea01B43Adfc2Fb307Bbe2212399Df1B4D84219991340A60309F8Fec8224Eee

625Abc451Bb3F48A559053B87D03391508759A30143Abd259A0C95Df155975EfC58E0A442D4480Ed1Fb4Ee3428F9F02D43541Bff6C8882A547Ec2B94Ce0Df9B1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.