Abtak Media Google News

જય વિરાણી, કેશોદ: નગરપાલિકા ચૂંટણી તાજેતરમાં યોજાઈ હતી જેમાં 9 વોર્ડમાંથી કુલ 36 ઉમેદવારોમાંથી ભાજપના 30 ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. જેમાં 16 મહીલા 14 પુરૂષ ઉમેદવારો વિજેતા બન્યા હતા. ત્યારે આજે કેશોદ નગરપાલિકામાં ભાજપના પ્રમુખ,ઉપપ્રમુખની નિમણુંક કરવામાં આવ્યા છે. પ્રમુખ તરીકે લાભુબહેન પીપલીયાની અને ઉપપ્રમુખ તરીકે ગૌરાંગભાઈ વ્યાસની વરણી થઈ છે.

Advertisement

A43Ffd80 2C92 46Fc 9F05 E1373D3844A3

પોલીસના ચૂંસ્ત બંદોબસ્ત સાથે સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં પાલીકાના 36 ઉમેદવારામાંથી 35 હાજર રહ્યા હતાં અને ભાજપના 29 અને કોંગ્રેસના 6, જ્યારે એકનો રજા રીપોર્ટ મુકાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.