Abtak Media Google News

કપડાને ઝડપી ધોવા માટે આજની મહિલાઓ વોશીંગ મશીનનો ઉપયોગ કરે છે. પરંતુ બધાજ કપડા સાથે નાખવાથી કપડામાં કલર છૂટતા બીજા કપડા પણ બગડવાનો ભય રહેતો હોય છે. Detergent Powderકારણ કે આપણે વોશીંગ મશીનમાં જે ડિટરજન્ટનો ઉપયોગ કરીએ છીએ તે હાર્ડ હોય છે અવા તો તડકામાં કપડા સુકાવવાથી પણ તેનો રંગ જતો રહે છે. માટે લીલો, કાળો અથવા ઘેરા રંગના કપડાને અલગી ધોવાનું રાખો.2 31સામાન્ય રીતે આપણે ડિટરજન્ટ પાઉડરમાં કપડા પલાળી રાખતા હોય પણ જો તેને બદલે તમે વિનેગરવાળા પાણીમાં કપડા બોળી રાખશો તો તેનો રંગ પણ નહી જાય અને કાપડ ચમકદાર પણ રહેશે. જો કોઇ વસ્ત્રો મુલાયમ હોય તો તેને તડકામાં ન સુકવવા જોઇએ.Aid721555 V4 728Px Dry Laundry Without A Machine Step 6 1 કપડા સુકવતા પહેલા તેને ઉલ્ટા કરીને દોરી પર નાખવાથી સીધો તાપ લાગતોની અને કપડા લાંબા સમય સુધી સારા રહે છે.111Jpgઆજકાલ તો કપડા સુકવવા માટેના સ્ટેન્ડ પણ બજારમાં ઉપલબ્ધ છે. જેને તમે ઘરમાં ગમે ત્યાં રાખી શકો છો અને તે કમફર્ટેબલ પણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.