Abtak Media Google News

બોલિવુડ ફિલ્મોમાં વિશેષ યોગદાન માટે 65મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સ 2018ની જાહેરાત કરવામાં આવી રહી છે. ભારત સરકાર તરફથી આપવામાં આવતા આ પુરસ્કારોમાં બોલિવુડ એક્ટર રાજકુમાર  ની ફિલ્મ ‘ન્યુટન’ને બેસ્ટ હિંદી ફિલ્મ જાહેર કરવામાં આવી છે.


તેમજ શ્રીદેવીને ફિલ્મ ‘મોમ’ ના બેસ્ટ ફિમેલ એક્ટરના રોલ માટે નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.