Abtak Media Google News

ગયા વર્ષ કરતા આ વર્ષે ૧.૧૮ ટકા ઉંચુ પરિણામ જાહેર: સૌથી વધુ સુરત જિલ્લાનું ૭૯.૨૭ ટકા અને સૌથી ઓછુ નર્મદા જિલ્લાનું ૪૬.૯૦ ટકા પરિણામ: વિર્દ્યાથીનીઓએ ૭૩.૩૩ ટકા પરિણામ સો બાજી મારી:   વિર્દ્યાથઓને ૬૪.૬૯ ટકા પરિણામ: ઈંગ્લીશ મીડિયમનું ૯૨.૭૨ ટકા અને ગુજરાતી મીડિયમનું ૬૫.૯૩ ટકા પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૦નું ૬૮.૨૪ ટકા પરિણામ જાહેર કરાયું છે. માર્ચ ૨૦૧૭માં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં ૭.૭૫ લાખ વિર્દ્યાીઓમાંી ૫.૨૮ લાખ વિર્દ્યાીઓ ઉતીર્ણ યા છે. સૌી વધુ સુરત જિલ્લાનું ૭૯.૨૭ ટકા જયારે સૌી ઓછુ નર્મદા જિલ્લાનું ૪૬.૯૦ ટકા પરિણામ જાહેર કરાયું છે. આ વર્ષે રાજયની ૪૫૧ શાળાઓ ૧૦૦ ટકા પરિણામ મેળવવામાં સફળ રહી છે.

આ વર્ષે વિર્દ્યાનિીઓએ ૭૩.૩૩ ટકા ઉંચુ પરિણામ મેળવી વિર્દ્યાીઓને પાછળ રાખી દીધા છે. જયારે વિર્દ્યાીઓમાં ૬૪.૬૯ પરિણામ રહ્યું છે. આ વર્ષે ધો.૧૦ની પરીક્ષામાં ૮૭૬ કેન્દ્રોમાં ૭૭૫૦૧૩ વિર્દ્યાીઓ ઉપસ્તિ રહ્યાં હતા. જેમાંી ૫૨૮૮૭૦ વિર્દ્યાીઓ બોર્ડની પરીક્ષામાં ઉતિર્ણ યા છે. જયારે ૨૪૬૬૧૦ રીપીટર વિર્દ્યાીઓમાંી માત્ર ૩૩૩૮૫ વિર્દ્યાીઓ ઉતિર્ણ તા રીપીટરોનું પરિણામ ૧૩.૫૪ ટકા રહ્યું છે.

સૌી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રોમાં રાજકોટ જિલ્લાનો દબદબો રહ્યો છે. ૯૭.૪૭ ટકા સો રાજકોટ જિલ્લાનું ‚પાવટી કેન્દ્ર રાજયભરમાં ટોપ પર રહ્યું છે. જયારે સાબરકાંઠાના લાંબડીયા કેન્દ્ર ૧૦.૫૦ ટકા પરિણામ સો સૌી ઓછુ પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે. આ વર્ષે એક વિષયમાં નાપાસ નારા વિર્દ્યાીઓનું સંખ્યા ૨૧૩૧૯ જયારે બે વિષયમાં નાપાસ નારા વિર્દ્યાીઓ ૫૯૬૭૧ રહી છે. ૩૭૫૦ વિર્દ્યાીઓને એ-૧ ગ્રેડ, ૨૪૪૫૪ વિર્દ્યાીઓને એ-૨ ગ્રેડ, ૫૭૭૩૯ વિર્દ્યાીઓને ગ્રેડ, ૧૧૩૫૩૮ વિર્દ્યાીઓને ગ્રેડ, ૧૮૧૮૧૭ વિર્દ્યાીઓને ગ્રેડ, ૧૪૯૨૨૯ વિર્દ્યાીઓને ગ્રેડ પ્રાપ્ત યો છે.

અંગ્રેજી માધ્યમનું પરિણામ ૯૨.૭૨ ટકા, ગુજરાતી માધ્યમનું પરિણામ ૬૫.૯૩ ટકા, હિન્દી માધ્યમનું પરિણામ ૭૩.૧૧ ટકા જાહેર યું છે. ગેરરીતિના ૧૦૮ કેસ નોંધાયા હતા. તેમજ સીસીટીવીની આધારે ૧૧૯૮ ગેરરીતિ પકડાઈ હતી. અન્ય કારણોસર ૮૧૦ વિર્દ્યાીઓનું પરિણામ અનામત રાખવામાં આવ્યું છે. ૧૬૨૪ વિર્દ્યાીઓ ૨૦ ટકા પાસીંગ ગ્રેટ સો ઉતિર્ણ યા છે.

રાજકોટનું ‚પાવટી કેન્દ્ર ૯૭.૪૭ ટકા પરિણામ સો રાજયભરમાં પ્રમ જયારે સૌી ઓછુ સાબરકાંઠા જિલ્લાનું લાંબડીયા કેન્દ્રનું ૧૦.૫૦ ટકા પરિણામ: ૪૫૧ શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.