Abtak Media Google News
  • સ્પેશિયલ સેશનમાં શેરબજારમાં તેજી
  • જૂના રેકોર્ડ તૂટ્યા, નિફ્ટીએ 22407ને પાર કર્યો

શેરમાર્કેટ ન્યૂઝ : શનિવારે શેરબજારની વિશેષ તપાસ કરવામાં આવી હતી. શનિવારના રોજ શેરબજાર ખુલતાની સાથે જ તે સર્વકાલીન ઊંચાઈ પર પહોંચી ગયો હતો. સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં શેરબજારે નવો રેકોર્ડ હાઈ બનાવ્યો હતો. સેન્સેક્સ ખુલતાની સાથે જ તે 114 પોઈન્ટ વધીને 73,860.26 પોઈન્ટ પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 22407 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. NSE, BSEએ શનિવારે ડિઝાસ્ટર રિકવરી સાઇટના પરીક્ષણ માટે શેરબજારની વિશેષ તપાસ હાથ ધરી હતી. શુક્રવારનો વધારો આ ખાસ ટ્રેડિંગ સેશનમાં પણ ચાલુ રહ્યો હતો.

 

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.