Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં લાજપોર મધ્યસ્થ જેલમાં આયોજન થયું હતું.આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં ૧ જન ના રોજ યોગનો પોગ્રામ સુરતની લાજપોર જેલ ખાતે યોગ શિબિરનું આયોજન થયું હતુ. કેદીઓ અને પોલીસ કર્મચારીઓએ યોગ શિબિરનો લાભ લીધો હતો. નંદિની યોગ સેવા ટ્રસ્ટ અને અબતક ચેનલ આયોજીત પ્રથમ વખત સુંદર આયોજન કરીને કેદીઓને મુક્ત કર્યા હતા.

Advertisement

488

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.