Abtak Media Google News
  • મહિલા સહિત બે લોકો MD ડ્રગ્સ સાથે ઝડપાયા
  •  79 હજારની કિંમતનું 7.9 ગ્રામ ડ્રગ્સ જપ્ત
  •  પોલીસે આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથધરી

સુરત ન્યૂઝ : લીંબાયત પોલીસે મહિલા સહિત બે લોકોને 79 હજારના 7.9 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડી પાડયા છે . બન્ને એમડી ડ્રગ્સની નાની પડીકી બનાવી ઘરેથી વેચાણ કરતા હતા ત્યારે બંનેની પોલીસે લિંબાયત મીઠી ખાડી બેઠી કોલોની વિસ્તાર માંથી ધરપકડ કરી છે.  એમડી ડ્રગ્સ કોની પાસેથી લાવતા હતા તે બાબતે પોલીસે તપાસનો દૌર શરૂ કર્યો છે. પોલીસે આરોપી ચાંદપાસા બમ્બયા મોઇનુદ્દીન શેખ અને મહિલા સલમાબાનું અમીન શેખની સામે NDPS નો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

ભાવેશ ઉપાધ્યાય 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.