Abtak Media Google News

સુરેન્દ્રનગર નગરપાલિકા ના ક્રોન્ટ્રાકટર પરના સફાઇ કામદારો અને કાયમી સફાઈ કર્મચારીઓ તેમની વીવીઘ માંગણી ઓ સાથે એક દિવસ ની હડતાલ ઉપર છે તેના અનુસંધાને અમોએ ડોરટુડોર અને ક્રોન્ટ્રાકટર ના ટ્રેકટર ચાલુ છે એટલે જેટલુ બને તેટલુ શહેર માં  ગંદકી નો થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવીયા છે.

હજી સુઘી નગરપાલિકા એ કોઇ ફરિયાદ આવી નથી લોકો ને પણ આ પરિસ્થિતિમાં સાથ સહકાર આપવા વિનંતી કરુ છું  બીજુ એકવાત નું દુખ છે જે લોકો ને આશરે બે વર્ષ પહેલાં 184 ને કાયમી કરીયા હતાં એ વખતે ચીફ ઓફિસર ગીરીશ સરૈયા સાહેબ પ્રમૂખ શીલાબા ઝાલા સેનીટેસન ચેરમેન વિરેન્દ્ર આચાર્ય અને પૂર્વ ઘારાસભ્ય વર્ષા બેન દોશી એ ખુબજ રસ લઈ ને કાયમી કર્યા હતાં.

આ કાયમી કર્મચારીઓ ને તો કોઈ માંગ નોતી તો એમને નગરપાલિકા ને વફાદાર રેહવુ જોઇએ  તેમ છતાંય તે પણ હડતાલ ઉપર રહીયા તે ખોટુ કેહવાય અને બીજુ કે જેનો આઉટસોર્સિંગ નો જેનો ક્રોન્ટ્રાકટ છે તેની તમામ જવાબદારી હોય છે તેના કર્મચારી નો આવે તો તેને વ્યવસ્થાકર કરવી પડે તેને નો કરી હવે ચિફ ઓફીસર નીયમ મુજબ તેમના ઉપર એકસન લેશે બીજુ આજે એક સાઘના સોસાયટી માંથી એક 15 સ્ત્રીઓ નુ ટોળુ આવીયુ હતુ.

તેઓ રેલ્વે ની પ્રીમાઇસીસ માં જે બાવળો છે અને દબાણ છે ત્યાં સફાઇ કરવાનુ કહેતાં હતાં તે તો નગરપાલિકા નો કરી શકે એટલે મે રેલ્વે ની કમીટી બોર્ડ માં સભ્ય છે કુણાલરાવલ તેમને બોલાવીયા તે આવીયા અને તમામ બહેનો ને સહીં સાથે લખીને આપવાનુ કીઘુ તે પછી તે કમીટી બોર્ડ ની મીંટીગ માં મુકશે આ જવાબદારી મારી નોતી પંરતુ માનવતા ને લીઘે કોઈના પ્રસન્ન નુ નીરાકરણ થતુ હોય તો સારૂ આ બહેનો એક એ પણ ફરીયાદ હતી કે ડોરટુ ડોર સાઘના સોસાયટી માં આવતુ નથી તે ફરીયાદ કરતાં હતાં તેમની ફરિયાદ નો નીકાલ તરતજ ડોરટુ ડોર ને ફોન કરીને રેગ્યુલર આવે એવુ કરી આપીયુ છે.

બાકી કોઇ ફરિયાદ આવી નથી જયારે આવી સફાઇ કામદારોની હડતાલ હોય તો શહેરીજનો જાગૃત તાં એટલી રાખે કે કચરો ડોરટુ ડોર માં નાખે અથવા કચરા પેટી માં નાખે તો ઘણો ફેર પડે તો મદદરૂપ થવા વિનંતી છે  વેપારી ભાઇ ઓ પણ કચરો ભેગો કરે દુકાન ની બહાર નો નાખે તો સારૂ જ્યાં કચરા નો પોઇન્ટ છે ત્યાં નાખે અથવા કચરા પેટી સુઘી નાખવા જાય એવી વીંનતી છે આપણે આપણાં વડાપ્રધાન નુ સ્વછતા નુ સ્વપનુ સાકાર કરીએ જો લોકો સ્વચ્છતાં બાબતે જાગૃત રેશે તો ઘણો ફેર પડશે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.