Abtak Media Google News

સુરેન્દ્રનગર કલેકટરની ગાડી ઉપર દમપર ચડાવી દેવા ની કોશિશ ના પગલે સુરેન્દ્રનગર જીલ્લા ના જોરવર નગર પોલીસ મથકે લાલ આખ કરી,

Advertisement

સુરેન્દ્રનગર શહેર મા હાલ ભૂમાફિયા બેફામ બન્યા છે અને થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગર કલેકટરશ્રી ની ગાડી સાયલા પાસે રેતી ચોરી મામલે દમપર રોકતા સુરેન્દ્રનગર કલેકટરશ્રી ની ગાડી ઉપર દમપર ચડાવી દેવઆ નો પ્રયાસ કર્યો હતો આ બાબત ને ધ્યાન મા લઇ જોરાવરનગર પોલીસ સ્ટેશન દ્વારા 5 ડુમપર ને રોકી અને ચેકીંગ હાથ ધરવા મા આવિયુ હતું

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.