Abtak MediaAbtak Media
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
  • National
  • Politics
  • Crime News
  • Sports
What's Hot
Today's Horoscope

આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગમતી વ્યક્તિથી મુલાકાત થાય

Rajkot: Neighbor woman threatened old man in Palm City

રાજકોટ : પામસિટીમાં વૃધ્ધને પાડોશી મહિલાએ ધમકી દીધી

162 years old Kothara Tirtha is being renovated

162 વર્ષ પ્રાચીન કોઠારા તીર્થનું થઈ રહ્યું છે ર્જીણોધ્ધાર

Facebook YouTube Instagram X (Twitter)
Trending
  • આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગમતી વ્યક્તિથી મુલાકાત થાય
  • રાજકોટ : પામસિટીમાં વૃધ્ધને પાડોશી મહિલાએ ધમકી દીધી
  • 162 વર્ષ પ્રાચીન કોઠારા તીર્થનું થઈ રહ્યું છે ર્જીણોધ્ધાર
  • GPSCની ચાર પ્રિલીમ પરીક્ષા વહીવટી કારણોસર મૌકૂફ
  • પૃથ્વીને ઠંડી પડતું રહસ્યમય ખનીજ મળી આવ્યું…
  • ખેલ સહાયકની આન્સર કીના 15 પ્રશ્નો સામે વિધાર્થીઓએ વાંધા ઉઠાવ્યા
  • ભારતીય કલા સંસ્કૃતિનો વૈશ્વિક “દબદબો” યોગ પછી ગુજરાતી ગરબાને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ
  • લોકસભાની ચૂંટણીમાં તમામ મતદાન મથકો ઉપરથી વેબકાસ્ટિંગ થાય તેવી શકયતા
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Facebook YouTube Instagram X (Twitter) WhatsApp
Abtak MediaAbtak Media
Live TV E-PAPER
Thursday, 7 December, 2023
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મોદી મેજીક!

    04/12/2023
    The popularity of 'AAP' MLA Chaitar Vasava has boosted the BJP

    ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતાથી ભાજપ ફફડી ઉઠ્યું છે

    30/11/2023
    BCCI only Indo-Pak. Black market of match tickets: Congress alleges

    BCCI જ ભારત-પાક. મેચની ટિકિટનું કાળા બજાર કરાવે છે: કોંગ્રેસનો આક્ષેપ

    13/10/2023
    By the grace of Dwarkadhish, Maulesbhai Ukani in politics?

    દ્વારકાધીશની કૃપાથી મૌલેશભાઇ ઉકાણી રાજનીતિમાં ?

    13/10/2023
    Shakitsinh Gohil in Bhavnagar for the first time after becoming the Congress state president: a huge applause rally

    કોંગ્રેસ પ્રદેશ અઘ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર શકિતસિંહ ગોહિલ ભાવનગરમાં: વિશાળ અભિવાદન રેલી

    11/10/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook X (Twitter) Instagram
Live TV
E-PAPER
Abtak MediaAbtak Media
You are at:Home»Festivals»Navratri»સ્વામિનારાયણ ગુરુકુળ યુ.એસ.એ. ડલાસ દ્વારા અનેરા નવરાત્રીના ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
Navratri

સ્વામિનારાયણ ગુરુકુળ યુ.એસ.એ. ડલાસ દ્વારા અનેરા નવરાત્રીના ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

By Abtak Media16/10/20183 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

વિદેશમાં વસતા ગુજરાતીઓ, અન્ય પરપ્રાંતીયો અને તેમના બાળકોને આપણા નવરાત્રી ઉત્સવનો પરિચય થાય અને સાથે સાથે આપણી સંસ્કૃતિ સાથે જોડાણ મજબૂત થાય તે માટે નવરાત્રીના નવે-નવ દિવસ નવરાત્રીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટેની પૂર્વ તૈયારીઓ ઘણા દિવસથી શરુ થઇ ગઈ હતી. જુદા-જુદા વિભાગના સ્વયંસેવકોએ ઉત્સાહ પૂર્વક પોતપોતના વિભાગની જવાબદારી સાંભળી લીધી હતી.

ગુરુકુળનો ડાઇનિંગ હોલ કે જે આશરે 10000 ચો.ફી. જેટલો વિશાળ છે તેમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. એક સાથે લગભગ 1000 ખલૈયાઓ રાસ રમી શકે તેવી સુવિધાઓ સાથે અનુપમ ડેકોરેશન અને માતાજીની મઢુલી તૈયાર કરવામાં આવી હતી. આ માટે રસિકભાઈ વોરા, રમેશભાઈ કાકડિયા વગેરેએ સેવા આપી હતી.

આ ઉત્સવમાં ભાગ લેવા માટે કોઈ ફી રાખવામાં આવી ન હતી. પહેલે દિવસથી જ નાના-મોટા ગરબા-રાસના રસિયાઓ ઉમટી પડ્યા હતા. તેમાં પણ શુક્રવાર અને શનિવારના રોજ લગભગ 1500 ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા. ભાતીગળ ડ્રેસમાં નાના-નાના બાળકો આનંદથી રાસ-ગરબા-સનેડો વગેરે નવા અને જુના ગરબાને સંગાથે ઝુમતા હતા. ગુરુકુળના વિશાળ પ્રાર્થના મંદિરમાં બાળકો આનંદથી રમતા હતા.

તો વડીલો પોતાની ઉંમરના મિત્રો સાથે અલક-મલકની વાતો કરતા રહેતા. અને માતા-પિતા નચિંત થઈને ગરબા કરતા. ગુરુકુળની મર્યાદા જળવાય રહે તે રીતે આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પુરુષો અને સ્ત્રીઓના ગરબાના વર્તુળો અલગ-અલગ રહેતા જેથી સહુ કોઈ શાંતિથી અને મર્યાદા જળવાય રહે તેમ આ ઉત્સવ માણતા હતા.

સાંજના 8 વાગ્યા થી રાત્રીના 10 વાગ્યા સુધી રાસ-ગરબાની રમઝટ ચાલતી. અને શુક્રવાર અને શનિવારે તો રાત્રીના 12 વાગ્યા સુધી પણ કોઈ જવાનું નામ લેતું નહિ. સાથે-સાથે ગુરુકુળના હરિભક્તોએ સેવા અને ભક્તિભાવથી બનાવેલી જુદી-જુદી ચટપટી વાનગીઓ કિફાયતી ભાવે બધાને માણવા મળતી. દરરોજુ જુદી-જુદી વાનગીઓ રહેતી જેમકે સમોસા, પકોડા, દાળવડા, દહીંવડા, પાવ-ભાજી, ફાફડા-જલેબી, નુડલસ, ભેળ, સેન્ડવિચ, મેંગો લસ્સી, ચા, નાચો-ચીઝ, પોપકોર્ન, ચા એમ વિવિધ વાનગીઓ મળતી રહેતી.

વિદેશની ધરતી ઉપર હવે તો ભારતની બધી વસ્તુઓ મળે છે. અને ધાર્મિક સ્થળો અને તે સંબંધી આયોજન પણ ચારે બાજુ થવા મંડ્યા છે. પણ સંસ્કાર સાથે આનંદ, સંસ્કૃતિ સાથે ઓળખાણ, અને મર્યાદા સાથેના ઉત્સવનો સુમેળ તો સ્વામિનારાયણ ગુરુકુળમાં જેવો જોવા મળ્યો તેવો અન્ય કોઈ સ્થળે જોવા નથી મળતો. વંદનીય સંતોના માર્ગદર્શન નીચે હરિભક્તોની મોટી ટિમ આ ઉત્સવ દરમ્યાન સેવા માટે કટિબદ્ધ થઇ હતી. તેમાં પણ મહિલામંડળના બહેનોએ હંમેશની જેમ પરિવારની જવાબદારી અદા કરતા-કરતા ખુબ સેવા કરી હતી. બહેનો હરિભક્તોમાં કંચનબેન રામાણી, મેહાબેન માલાણી, અમિતાબેન માલાણી, વિલાસબેન ગજેરા, નીતાબેન બાબરીયા, સંગીતાબેન પટેલ, ભક્તિબેન પટેલ, અરુણાબેન પટેલ, તોરલબેન પટેલ, તૃપ્તિબેન પટેલ, વૈશાલીબેન કાનપરીયા, વિમળાબેન કોઠીયા, સોનલબેન શેખડા, ઝંખનાબેન પટેલ, કરુણાલતાબેન પટેલ, અમીબેન શેઠ, શિલ્પાબેન ગજેરા, જુલીબેન અને યશવીબેન બાબરીયા, નિમિષાબેન વિરાણી એમ કેટલાય બહેનોએ ખુબ સેવા આપી હતી.

તો ઘણા હરિભક્તો આ ઉત્સવના યજમાન થયા હતા. તો કેટલાય હરિભક્તો સૂકા-મેવાના યજમાન થયા હતા. આજુ-બાજુ વસતા તેમજ દૂર-દૂરથી આવેલા ઉત્સવ પ્રેમી ખેલૈયાઓ અહીંની ચોખ્ખાઈ અને સુઘડતા, હરિભક્તોની સેવાની ભાવના અને સુંદર આયોજનથી ખુબ જ અભિભુત થયા હતા. સાથે-સાથે તેમને સંસ્થાની પ્રવૃત્તિની વિશેઃસ માહિતી પણ મળી હતી. આ પ્રસંગને લઈને ઘણા નવા બાળકો ગુરુકુળના ક્લાસમાં જોડાશે તેવી આશા છે.

Navratri Festival News
Share. Facebook Twitter WhatsApp
Previous Articleલાઠીમાં ભારતીય કિસાન સંઘનું ત્રીસથીવધુ માંગ સાથે મામલતદારને આવેદન
Next Article ૨૦મીથી રાજયમાં એકતાયાત્રા: ૧૦ હજાર ગામડાઓને આવરી લેવાશે
Abtak Media
  • Website

Related Posts

દશેરાના દિવસે શમીના વૃક્ષની પૂજાથી મળે છે શુભ ફળ

24/10/2023

વિજયા દશમીએ મંગળવાર હોવાથી ગરબો ક્યારે પધરાવશો???

23/10/2023

દશેરા પર અપરાજિતાના ફૂલથી કરો આ ઉપાય, મા લક્ષ્મીની કૃપા વરસશે

23/10/2023
Add A Comment

Comments are closed.

Top Posts
Today's Horoscope

આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગમતી વ્યક્તિથી મુલાકાત થાય

07/12/2023
Rajkot: Neighbor woman threatened old man in Palm City

રાજકોટ : પામસિટીમાં વૃધ્ધને પાડોશી મહિલાએ ધમકી દીધી

06/12/2023
162 years old Kothara Tirtha is being renovated

162 વર્ષ પ્રાચીન કોઠારા તીર્થનું થઈ રહ્યું છે ર્જીણોધ્ધાર

06/12/2023
GPSC four prelim exams postponed due to administrative reasons

GPSCની ચાર પ્રિલીમ પરીક્ષા વહીવટી કારણોસર મૌકૂફ

06/12/2023

પૃથ્વીને ઠંડી પડતું રહસ્યમય ખનીજ મળી આવ્યું…

06/12/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021
business | modi

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks
Today's Horoscope

આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગમતી વ્યક્તિથી મુલાકાત થાય

Rajkot: Neighbor woman threatened old man in Palm City

રાજકોટ : પામસિટીમાં વૃધ્ધને પાડોશી મહિલાએ ધમકી દીધી

162 years old Kothara Tirtha is being renovated

162 વર્ષ પ્રાચીન કોઠારા તીર્થનું થઈ રહ્યું છે ર્જીણોધ્ધાર

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.