Browsing: ahmedabad

શાળાઓ હોલ ટીકીટ નહીં આપે તો હવે આવી બન્યું સ્કુલ ફીના પ્રશ્ર્નને લઇ એકઝામ હોલ ટીકીટ રોકી ન શકાય. ગુજરાત સેક્ધડરી એન્ડ હાયર સેક્ધડરી એજયુકેશન બોર્ડ…

ગણિત, વિજ્ઞાન જેવા વિષયો તો ઠીક, ગુજરાતી ભાષામાં પણ વિદ્યાર્થીઓ કાચા બાળકો દેશનું ભાવિ છે તેમનું શ્રેષ્ઠ શિક્ષણ એક યોગ્ય સમાજની રચના કરે છે. માટે જ…

રાજયમાં કુલ ૧.૧૧ લાખ કુપોષિત બાળકો બાળકોનું શારિરીક અને માનસીક વિકાસ ખુબ જ જરુરી છે. પરંતુ ભારતના બાળકો ઉંચાઇના પ્રમાણમાં વજન ધરાવવામાં કુપોષિત સાબીત થયા છે.…

હાઈકોર્ટે ભાજપના ત્રણ ધારાસભ્યો અને ચૂંટણીપંચને નોટિસ ફટકારી વિધાનસભા ચૂંટણીમાં વિજેતા યેલા ૨૦ ઉમેદવારોની જીતને હાઈકોર્ટમાં પડકારાયા બાદ નોટિસ પાઠવવાનો દોર વિધાનસભાની ચૂંટણીઓમાં વિજય મેળવ્યા બાદ…

શાળા સંચાલકોને સુપ્રીમનો વધુ એક જટકો વર્ષ ૨૦૧૮-૧૯ની સાથે વર્ષ ૧૭-૧૮ના ફી માળખાના પ્રપોઝલ આપવા પડશે ખાનગી શાળાઓની ફીને લઈ છેલ્લા ઘણા સમયથી શાળા સંચાલકો અને…

સ્વામીનારાયણ સંપ્રદાય વડતાલની આચાર્યના પદ પરથી અર્જેન્દ્રપ્રસાદને હટાવવાની અરજી પર સુનાવણી કરવા હાઇકોર્ટના જજ જે.બી. પારકીવાલાનો ઇન્કાર વર્ષ ૨૦૦૫માં પ્રકાશમાં આવેલા વડતાલ સેકસ સીડી કાંડ મામલે…

સુરતના એક દંપતીના ફેમીલી કોર્ટે કરેલા ડીવોર્સને હાઇકોર્ટે નકાર્યા ફકત અલગ રહેવાથી છુટાછેડા થઇ શકે નહિ તેવી ચુકાદો એક કેસની સુનાવણી દરમીયાન ગુજરાત હાઇકોર્ટે આપ્યો છે.…

સાંથણી, દબાણ કેસ સહિતના પ્રકરણોમાં અનુસુચિત જાતિને થઇ રહેલો અન્યાય દૂર કરાશે પાટણમાં જમીન રેગ્યુલાઇઝડ કરવાની માંગણી સાથે આત્મવિલોપન કરનાર દલીત સમાજના ભાનુભાઇ વણકરના મૃત્યુ બાદ…

સુકા પવનોને કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતભરમાં આવતા દિવસો ગરમ રહેશે શિયાળાની ઋતુને બાય બાય કહેવાનો સમય થઈ ગયો છે. તેમજ ઉનાળાની ઋતુના ગરમીના દિવસોના મંડાણ થઈ…

વાઇન પર એકસાઇઝ ડયુટીમાં ૧૦૦ ટકાનો વધારો બુટલેગરોને બખ્ખા કરાવશે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેર કાયદે દારૂનું બેરોકટોક વેચાણ થઇ રહ્યું હોવાથી દારૂબંધી વધુ અસરકારક બનાવવા…