Browsing: Bail

જામનગરમાં વચગાળાના જામીન ઉપર ફરાર થયેલા બંને આરોપીઓને રાજકોટ નજીકથી ઝડપી લેવાયા જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે જામનગર તથા મોરબી જીલ્લામાં રીક્ષા ચોરીઓ તથા મો.સા.ચોરીઓના અલગ-અલગ…

રાજકોટથી અપહરણ કરી કોલીથડ લઇ જઇ ગોંધી રખાયા’તા: પોલીસની ત્વરીત કામગીરીથી અપહતને બચાવ્યો’તો શહેરમાં બાલાજી ઈન્ફોલાઈન માલિક પાસેથી રૂ.2.50 કરોડ કઢાવવા ઓફીસથી ઉપાડી જઈ વાડીમાં ગોંધી…

અદાલતે આ2ોપીને જામીન 52 છોડયેથી ભૃણ પ2ીક્ષણ અને ભૃણ હત્યા વધુ કિસ્સાઓ બનવાની શકયતા વ્યકત કરી રાજકોટ રણછોડનગર સોસાયટીમાં ભૃણ પ2ીક્ષણના ગુન્હામાં પકડાયેલી મહિલા બીના ડેડા…

કોકરાઝારની કોર્ટે ગુજરાતના MLA જીગ્નેશ મેવાણીને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. તેમની જામીન અરજી પર આજે સુનાવણી થવાની હતી. આસામ પોલીસે આ અંગે રવિવારે…

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પોકસો કેસના વધુ એક આરોપીના જામીન સ્પેશિયલ પોકસો અદાલત દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. વાંકાનેર તાલુકા પોલીસ મથકના ગુના રજી. નં.…

અબતક,રાજકોટ શહેરના મોરબી રોડ નવા જકાત નાકા પાસે વાલ્મીકિ સોસાયટીમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં તલવાર વડે જીવલેણ હુમલો કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા એક શખ્સની  જામીન…

અધધ…13,500 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક કૌભાંડના ભાગેડું મેહુલ ચોક્સીને લઇને સતત વિવિધ ન્યૂઝ અપડેટ સામે આવી રહ્યાં છે. હાલમાં જ મેહુલ ચોક્સી અચાનક ગાયબ થયાના…

મઘરવાડાની પરિણીતાએ દોઢ-માસના લગ્નજીવનમાં ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું‘તું રાજકોટ નજીક મઘરવાડાગામે દોઢમાસના લગ્ન જીવન સમયગાળામાં પત્નિના આપઘાત કેસમાં પતિને શરતી જામીન ઉપર મુકત કરવા કોર્ટ હુકમ…

ઉચાપતની રકમ કઢાવવા આપેલી ધમકીથી યુવકે આપધાત કર્યો’તો: ચાર- સામે ગુનો નોંધાયો’ તો જસદણ ખાતે પેટ્રોલ પંપના મહેતાજીને આપઘાતની ફરજ પાડવાના ગુના પોલીસ દહેરતથી કરેલી આગોતરા…

બુકી સંજીવ ચાવલાને નીચલી અદાલતે આપેલા જામીનને યથાવત રાખવાનો દિલ્હી હાઇકોર્ટનો હુકમ: જીપીએસ દ્વારા આરોપી પર નજર રાખી  શકાય છે જેથી જામીન રદ કરવાની જરૂર નથી…