Browsing: Gujarat news

દાદરાનગર હવેલીમાં પર્યટન વિભાગ દ્વારા મોનસુન મેજીક ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશના રાધા પંચાયત ગ્રાઉન્ડ પર પર્યટન સચિવ પુજા જૈન તથા દાદરાનગર હવેલીના સાંસદ નટુભાઇ…

સુરેન્દ્રનગર જિલ્લામાં સફાઈ કર્મચારી ને ૨ માસ નો પગાર ચૂકવા તત્કાલ માગ સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ૧૫ ઓગેસ્ત ની ધૂમ ધામધૂમપૂર્વક ઉજવણી કરવા ની તમામ પ્રકારની કાર્યવાહી…

ઉપલા દાતારનાં સેવકો અને સાધુ સંતો દ્વારા રસ્તા પરના દબાણો હટાવવાની માંગ જુનાગઢ ઘણા લાંબા સમયથી ઉપલા દાતારના મહંત વિઠ્ઠલબાપુ ઉપલા દાતાર જવાના રસ્તા પર નીચલા…

રાજકોટ જિલ્લા પ્રભારીઓની ઉપસ્થિતિમાં લોકસભા બેઠકોની વન ટુ વન બેઠક સમીક્ષા સંપન્ન ગુજ૨ાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી જિતુભાઇ વાઘાણી તથા ગુજ૨ાત ૨ાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માગદશન…

ગૌ શાળાને ૧૦ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતગર્ત પ્રેરક આયોજન  ચોમેર ખીલેલી વનરાજી અને ગૌ માતાના સાનિઘ્યમાં ભોજન કરવાનો અનેરો અવસર શ્રીજી ગૌ-શાળાને આગામી ૧પમી ઓગષ્ટે…

મહાપાલિકા દ્વારા વોર્ડ નં.૭માં સ્વાતંત્ર્ય પર્વના ઉજવણીના ભાગરૂપે આજરોજ શાળા નં.૧૧ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પમાં થી રોગ, બાળ રોગ,…

સૌરાષ્ટ્રમાં વરસાદ પાછો ખેંચાયો છે ત્યારે લોકો પણ મેઘરાજાના રિસામણાને લઇને ચિંતાતુર બન્યા છે. પરંતુ અગાઉ મેઘરાજા એ વરસાવેલા હેતથી આજે પણ ઘણી જગ્યાઓએ હરીયાળી છવાયેલી…

રોહિદાસપરા, રૂરલ હાઉસીંગ બોર્ડ કવાર્ટર અને રાધાકૃષ્ણનગરમાં જુગારના દરોડા: રૂ.૧.૨૯ લાખની રોકડ કબ્જે શહેરમાં શ્રાવણ માસ પૂર્વે જ જુગારની મૌસમ શરૂ થઇ હોય તેમ પોલીસે ત્રણ…

નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓને અપાશે સારવાર શહેરના જરૂરીયાતમંદ નાગરિકોના આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજીક વિકાસ ક્ષેત્રે છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત પુજીત રૂપાણી મેમો.ટ્રસ્ટ, રોટરી કલબ ઓફ રાજકોટ…

પૂ.મહાસતીજીના જીવન આધારીત ‘દિવ્યાત્મા’ ગ્રંથનું રજવાડી સન્માની વિમોચન થશે ગોંડલ સંપ્રદાયના પૂ. મુક્ત-લીલમ પરિવારના ૧૦૮થી પણ વધારે સાધ્વીરત્નાઓના શ્રધ્ધાપાત્ર ગુરૂણી પદે બિરાજમાન એવા ભાવયોગિની અપૂર્વશ્રુત આરાધિકા…