Browsing: gujarat

વીજળીના કડાકા-ભડાકા સાથે ગુરુવારે રાજકોટમાં દોઢ કલાકમાં ૩ ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ: શહેરમાં ૩થી વધુ સ્ળોએ પાણી ભરાયા ૧૨ સ્ળોએ વૃક્ષો ધરાશાયી: પ્રથમ…

 અમરેલી જિલ્લા ના ખાંભા તાલુકાનાં ભાવરડી ગામમાં ગ્રામ પંચાયત ની ચૂટણી યોજાઇ હતી.તેમાં હારજીત મામલે બેજૂથ વચ્ચે ખુબજ તંગદિલી સર્જાઈ હતી.આ મામલે બે વચ્ચે  પોલીસ ફરિયાદ…

ગઈકાલના  રોજ મેધરાજાના આગમનથી રાજકોટ ખાતે આવેલા સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટિંગ  યાર્ડમાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. ખેડૂતોએ જણાવ્યુ હતું કે અંદાજે 900 થી 1000 કિગ્રા…

આગામી વિધાનસભા ની ચૂટ અંગે તેમજ પ્રચારમાં થતાં સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે સહિતના મહત્વના પ્રશ્નો પૂછતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ એ અબતક મીડિયા સાથે કઈક આ પ્રકારે વાતચીત…

હવે  ઇ-મેમો: ટ્રાફિક નિયમભંગ કરનાર વાહનચાલકોને કેમેરાની આંખે ઝડપવા રાજ્યમાં પ્રથમ પ્રયોગની તૈયારી: સ્માર્ટ કેમેરા રાખશે નજર કોઈ કામ માટે નીકળ્યા હો ને રસ્તામાં પોલીસ અટકાવે.…

પ્રોવિઝનલ એલીજીબિલિટી સર્ટિફિકેટના ડીગ્રી સર્ટિફિકેટ સહિતની સેવાઓ કાલથી ડિજિટલ સ્વ‚પમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજ દિન પર્યંત વિદ્યાર્થીઓને યુનિવર્સિટી પર ‚બ‚ આવીને મહદઅંશે આખા દિવસનો સમયગાળો વિતાવ્યા બાદ…

કમિશનરની ચેમ્બર પાસે જ મનસુખ કાલરીયા મહિલાઓ સો ધરણા પર બેસી ગયા શહેરના વોર્ડ નં.૧૦માં અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોી ધીમા ફોર્સી અને દુર્ગંધ યુકત પાણી…

સફાઈ કર્મચારીઓને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું બંધ નહીં કરાય તો માસ સીએલ પર ઉતરી શહેરની સફાઈ કામગીરી ખોરવી નાખવાની ચિમકી: સૂત્રોચ્ચાર કોર્પોરેશન દ્વારા છેલ્લા એક…

ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાના પરિણામમાં જાહેર થતા ‘કહી ખુશી કહી ગમ’નો માહોલ જોવા મળી રહ્યો છે. આખા વર્ષની મહેનતના ફળની ઇંતજારી પુરી થઈ છે ત્યારે બોર્ડમાં…

યુનિવર્સિટીના સીસીડીસી સેન્ટર અને શિક્ષણ વિદ્યાશાખાના સંયુકત ઉપક્રમે વિદ્યાર્થીઓને કોચિંગ આપવાનું આયોજન પ્રવર્તમાન સમયમાં શિક્ષક થવા માટે બી.એડ.ની પદવી ઉપરાંત વિદ્યાર્થીઓએ ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ…