Browsing: mundra port

મુન્દ્રા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માં રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમે 80 કરોડ રૂપિયાના ઇલેક્ટ્રોનિક સાધનો અને પર્ફ્યુમને ઝડપી પાડ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ દોઢ કરોડ રૂપિયા ની વેલ્યુ…

દુબઇથી આવેલા ક્ધટેન્ર કપડા હોવાનું જાહેર કરી 70 કિલો હેરોઇનો જંગી જથ્થો મળી આવ્યો ગુજરાત ATSની ટીમને મળી વધુ એક મહત્વની સફળતા કચ્છનો દરિયા કિનારો ડ્રગ્સ…

ઇરાનથી દુબઈ બાદ મુન્દ્રા આવેલા ક્ધટેનરમાં મીઠાના નામે ડ્રગ્સ ઘૂસાડવાનો પ્રયાસ નિષ્ફળ કચ્છના મુન્દ્રા પોર્ટ પર આયાત થયેલા અને સીડબ્લ્યુસીમાં રાખેલા ઈરાનના ક્ધટેનરમાં ડ્રગ્સ હોવાની બાતમીના…

અબતક, નવી દિલ્હી: મુન્દ્રા પોર્ટ પરથી ખસખસ, સોપારી બાદ હવે પાકિસ્તાન આર્મીની સામગ્રી મળી આવતા ચકચાર મચી ગઈ છે. મુન્દ્રા પોર્ટ પરથી 10 કન્ટેનરમાંથી પાકિસ્તાન સૈન્યની…

ભારત પાસે વિશાળ દરિયા કિનારો છે. હવે જેટલો આ દરિયાકિનારાનો ઉપયોગ થાય છે તેનાથી વધુ તો ગેરઉપયોગ થતો હોવાની ઘટનાઓ છાસવારે સામે આવી રહી છે. ત્યારે…

પાકની વધુ એક નાપાક હરકત..? પાકિસ્તાન અને ચીન વચ્ચે ‘મીઠા’ સંબધોથી કોણ અજાણ છે ? ડ્રેગનના સહારે ફૂલ્યુ ફાલ્યું પાકિસ્તાન તેની હરકતોમાંથી બાજ નથી આવી રહ્યું.…

અબતક, વારીસ પટણી ભુજ કચ્છનો દરિયા કિનારો દાણચોરી અને સ્મલિંગની હેરાફેરી માટે હોટસ્પોટ બન્યો છે ત્યારે હવે મુન્દ્રા પોર્ટ પરથી અધધ રૂ .૨૫૦૦ કરોડનું હેરોઇન ઝડપાયું…

ગદારોનો તોટો નથી લોકડાઉનમાં બે વખત છાનીછુપી રીતે પાકિસ્તાન જઈને એજન્ટે ગુજરાતની દરિયાઈ ગતિવિધિની ખબરો આપી હતી કચ્છમાં વધુ એક ઈંજઈંનો જાસૂસ ઝડપાયો છે. ગઈંઅએ કચ્છમાંથી…

ઓર્ડરથી લઈ ઈનવોઈસની પ્રક્રિયા સામેની મુશ્કેલીઓનો તુરંત ઉકેલ આપતી ‘ડાયનાપોર્ટ’ સર્વિસનો વિશ્વના ૮૦ પોર્ટ-ટર્મીનલમાં થઈ રહ્યો છે ઉપયોગ આઈટી સેકટરમાં ટોચની કંપની ટાટા કન્સલટન્સી સર્વિસીસ (ટીસીએસ)…

કાતર, પ્લકરના નામે બાળકોના સ્પિનર, લેડીઝ અન્ડરગામેન્ટની ગેર નોંધી દ્વારા હેરાફેરી મુંદ્રા પોર્ટ પરથી ડી.આર.આઇ. દ્વારા કરોડોનું સ્મગલિંગ રેકેટ ચલાવતા ઉઘોગને ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં…