Browsing: national news

જેઈઈ મેઈન્સની જેમ નીટ પણ કોમ્પ્યુટરાઈઝડ કરવા નેશનલ ટેસ્ટીંગ એજન્સીની માંગ; સોમવારે શિક્ષણ અને સ્વાસ્થ્ય મંત્રાલય સાથે બેઠક પેન-પેપરને બદલે ઓનલાઈન પરીક્ષા લેવાતા પ્રક્રિયા વધુ પારદર્શક…

સમય, કાળ અને સ્થિતિ ક્યારેય યથાવત રહેતી નથી… એક જમાનાના સૌથી મોટા રાષ્ટ્રીય પક્ષ અને ભારતીય લોકતાંત્રીક ત્વારીખમાં સૌથી વધુ શાસન ચલાવવાનો જેને જશ મળ્યો છે…

ધરતીની ધ્રુજારી ભયાવહ હોવા છતાં કોઈ પણ જાનહાનિના સમાચાર નહીં દુનિયાભરમાં અવાર નવારના ભૂકંપણ આંચકા નોંધાતા હોય છે. ભૂકંપના આંચકની તીવ્રતા રિકટર સ્કેલમાં માપવામાં આવે છે.…

ચાઈનીઝ વૈજ્ઞાનિકોએ ઉંદર પર નવી જીન થેરાપીનો કર્યો પ્રયોગ: મનુષ્યો પર આ થેરાપી સફળ રહેવાનો દાવો સમગ્ર વિશ્વમાં ચાઈનીઝ ટેકનોલોજી અનવના પ્રયોગો માટે પ્રસિદ્ધ છે પરંતુ…

“કર સલામ” પહેલના ભાગરૂપે એલજીએ સશસ્ત્ર સેનાઓને સહયોગ આપવાના સંકલ્પ લેતાં આર્મ્ડ ફોર્સ ફ્લેગડે(એએફએફડીએફ)ના ફંડમાં રૂપિયા એક કરોડનું યોગદાન આપ્યું ગણતંત્ર દિવસના પહેલા ભારતની અગ્રગણ્ય ક્ધઝયુમર…

રિલાયન્સ જીયોના નામે લોટ પધારવતી ટુકડીના ચાર સભ્યોની ધરપકડ કરાઈ સમગ્ર દેશભરમાં કૃષિ કાયદા અમલીકરણ બાદ મોટી કોર્પોરેટ કંપનીઓ ખેડૂતોની જમીન હડપ કરી જશે તે પ્રકારનો…

હેકર્સ દ્વારા ભારતીય નાગરિકોના બેંક ખાતાની માહિતી લીક કરી દેવાયાનો દાવો ભારતના ૩.૩ લાખ નાગરિકોના ફાઈનાન્સિયલ ડેટા લીક થયાનો દાવો સાયબર સિક્યુરિટી રિસર્ચર રાજશેખર રાદડિયાએ કર્યો…

ખીંચ મેરી ફોટો… ખીંચ મેરી ફોટો!!! ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે પ્રિયંકા ગાંધીના ફોટોવાળા ૧૦ લાખ કેલેન્ડરનું વિતરણ હાથ ધર્યું દેશભરમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય…

ભારતે “રસી” આપી ચીને “કોરોના” આપ્યો પાડોશી દેશોમાં રોડ, બંદર અને સ્ટેશનો ઉભા કરી માત્ર રાજકારણ રમવામાં જ ડ્રેગનને રસ; ખરા સમયે મદદથી હટી જતા નેપાળ,…