Browsing: rajkot

આજે ભગવાન કૃષ્ણની પ્રાણ પ્યા૨ી ગોપાષ્ટમી છે આજના પવિત્ર દિવસે યશોદા માતાએ ભગવાન બાલકૃષ્ણને શૃંગા૨ ક૨ી પ્રથમવા૨ ગૌમાતાને ચ૨ાવવા માટે મોકલ્યા હતા. ગૌમાતામાં સમગ્ર દેવી-દેવતાઓ નિવાસ…

૧રમીએ પોલીસ હેડ કવાર્ટસ ખાતે પસંદગી પ્રક્રિયા રાજકોટ શહેરની વસ્તી દિન પ્રતિદિન વધતી રહી છે તેમજ શહેરની ટ્રાફીક સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. તદઉપરાંત…

બીએ, એમએ, પીએચડી સુધી અભ્યાસ નિ:શુલ્ક: વર્ગખંડ, વિશાળ લાઈબ્રેરી, કોમ્પ્યુટર લેબ, સુવિધા સજ્જ આવાસ, ભોજનકક્ષ સહિતની સંપૂર્ણ સુવિધાઓ વિશ્વવિખ્યાત યાત્રાધામ અને તીર્થધામ એવા સારંગપુરમાં પરમ પૂજ્ય…

ભવ્ય શોભાયાત્રાનું સમાજના આગેવાનો દ્વારા સ્વાગત અને સન્માન; ગુંદી-ગાઠીયા, ખીચડી-કઢીનો હજારો લોકોએ પ્રસાદ લીધો; મહાઆરતી, બ્લડ ડોનેશન કેમ્પ, ભકિત સંગીત સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાયા જલારામ બાપાની…

રાજકોટ બીએપીએસ છાત્રાલયનો દશાબ્દી મહોત્સવ ઉજવાયો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણેબી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ છેલ્લા ૬ દિવસથી સત્સંગલાભ આપી…

હિરે ડ્રોઈંગમાં બે આંતરરાષ્ટ્રીય અને ગુજરાત રાજ્ય લલીતકલા એકેડમીના ઈનામ જીત્યાં છે રાજકોટનાસિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કલ્પકભાઇ અને રૂપાબેન દોશીની પુત્રીહીરે હાલમાં ફ્રાંસ ખાતે યોજાયેલ આંતર્રાષ્ટ્રીય ચિત્ર…

હોટલ ફોર્ચ્યુન અને ઈમ્પિરીયલ પેલેસ ખાતે બન્ને ટીમના ખેલાડીઓનું શાહી સ્વાગત: એરપોર્ટ અને હોટલ બહાર સ્ટાર ક્રિકેટરોની ઝલક મેળવવા ક્રિકેટપ્રેમીઓ ઉમટયા: કાલે બન્ને ટીમો કરશે નેટ…

નેશનલ એવોર્ડ વિજેતા ‘હેલ્લારો’ ફિલ્મનાં કલાકારો બન્યાં ‘અબતક’ના મહેમાન: રાજન ઠાકર, કિશન, ડેનિશા ઘુમરા, શ્રદ્ધા ડાંગરે વર્ણવ્યા અદભુત અનુભવો ૬૬માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ…

સાત દિવસીય મહોત્સવમાં ૨૫ લાખ દર્શર્નાથી ઉમટશે: ૧૫ ગામોમાં ઉતારાની વ્યવસ જે ભૂમિના કણ-કણમાં સંતોનું સર્મપણ અને અક્ષરધામના અધિપતિનું અશ્ર્વૈર્ય આજેય અનુભવાય છે. એવી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની…

સહકારી ક્ષેત્રમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીના વધતા જતા વર્ચસ્વી બે જુથ દ્વારા હવે રૈયાણીને જિલ્લા ભાજપ પ્રમુખ બનાવવા માટે જબરદસ્ત લોબીંગ: ડી.કે. સખીયાને રિપીટ કરાય તેવી પણ સંભાવના:…