Browsing: rajkot

ગંજીવાડામાં મહાદેવ એજન્સીમાંી લેવાયેલો સ્વરાજ બ્રાન્ડ પેકેજ દૂધનો નમૂનો ફેઈલ દૂધ વિક્રેતાઓએ ગાયનું દૂધ છે કે ભેંસનું તેનું બોર્ડ મારવું ફરજીયાત તાજેતરમાં દૂધની કિંમતોમાં વધારો તા…

૩૬ કરોડનું બાકી લેણું વસુલવા મ્યુનિ.કમિશનરનો નિર્ણય શહેરમાં આવેલી રાજય અને કેન્દ્ર સરકારની કચેરીઓ પાસે વેરા પેટે ૩૬ કરોડી પણ વધુની રકમ બાકી નિકળે છે. ત્યારે…

સ્માર્ટ સિટીની નવી દરખાસ્તમાં આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટની બાદબાકી, રેસકોર્સ-૨નો સમાવેશ: માસાંતે કેન્દ્રમાં પ્રપોઝલ રજૂ કરાશે કેન્દ્રની મોદી સરકાર દ્વારા શહેરના ૧૦૦ શહેરોને સ્માર્ટ સિટી તરીકે…

સાઈબર ક્રાઈમના વધતા જતા બનાવોના કારણે શહેરમાં સાઈબર પોલીસ સ્ટેશનની સ્થાપના અનિવાર્ય: રાજય સરકાર દ્વારા સાયબર મોનિટરીંગ લેબ બનાવવા અપાતી મંજૂરી શહેરમાં આધુનિકતાની સાથે સાથે આધુનિકતાના…

ભીંડો, ગવાર, કારેલા, દૂધી અને રીંગણાના ભાવમાં ઉછાળો ઉનાળાનો પગરવ તાંની સો જ શાકભાજીના ભાવ આસમાને પહોંચવા લાગ્યા છે. શહેરમાં શાકભાજીના ભાવમાં ૫૦ ટકા સુધીનો ઉછાળો…

સમગ્ર વિશ્ર્વમાં ૨૧ માર્ચના દિવસે ‘વિશ્ર્વ કવિતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ‘વિશ્ર્વ કવિતા દિવસ’ અંગે ોડો ઈતિહાસ પણ જાણવો જ‚રી બને છે. પહેલા ૫મી…

બે દિવસીય પુસ્તક મેળો અને સાયન્સ ફેર સંપન્ન: વિજ્ઞાન પ્રદર્શનમાં ૩૦૦જેટલી કૃતિઓ રજુ કરાઈ બાળકોમાં અખૂટ શકિતઓના ભંડારો ભરેલા હોય છે. આવી વિશિષ્ટ શકિતઓને કેળવવાના ભાગ‚પે…

મહિલા બુટલેગરને ત્યાં દરોડામાં ફોજદારે પાટીદાર યુવાનને ઢીબી નાખતા મામલો બિચકતા જિલ્લા પોલીસ વડાએ ભર્યું પગલુ મોરબી જિલ્લાના હળવદની ક્રિષ્ના પાર્ક સોસાયટી નજીક જાહેરમાં દેશીદા‚ના વેપલો…

૧ ફેબ્રુઆરીથી શ‚ થયેલા ‘વોટર પોઈન્ટ’ને લોકોનો બહોળો પ્રતિસાદ: એક દિવસમાં ૨૦૦ લીટર પાણીનું વેચાણ: ઓટોમેટીક મશીનથી યાત્રીઓ મેળવે છે આરઓનું શુધ્ધ અને મીઠુ પાણી રેલવે…

દેશના સૌથી મોટા રાજય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ગઈકાલે યોગીઆદિત્યનાથે શપથ લીધા હતા. આ તકે દેશભરના ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓને વડાપ્રધાન મોદીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું…